ડીનરરોલ (dinner roll Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ફ્લોર,પ્યુરી,બટર,સોલ્ટ,લીટલ ખાંડ,ઉમેરો અને લોટ બાન્ધો,લોટ ને તેલ અથવા બટર લગાવી અને 15 મીનીટ કેળવી લો પછી 2 કલાક રેસ્ટ આપો.લોટ ફૂલી ને ડબલ થઈ જાય એટલે ટાઈની રાઉન્ડ બના વી તેના પર સફેદ કાળા તલ લગાવી 20 મીનીટ રેસ્ટ કરો.
- 2
પછી તેને ફુલી જાય એટલે બેક કરવા મુકો.
- 3
20-25 મીનીટ કડાઈમાં અથવા તપેલા મા ઊપર બ્રાઉન કલર આવે એટલે તૈયાર.
- 4
પછી તેના પર બટર લગાવી ઠંડુ કરો.એટલે સોફ્ટ થશે.બેક થાય ત્યારે થોડા હાર્ડ હોય છે. પછી તેને બટર,જેમ લગાવી અથવા તેના પર વેજીટેબલ ઉમેરો.અને આલુ ટીકી સોસ, ચીઝ મુકી બર્ગર બનાવો અથવા ચા સાથે એમજ બટ, લગાવી સારા લાગે છે.તૈયાર છે ડીનર રોલ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240936














ટિપ્પણીઓ (2)