પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bature) in Gujarati Recipe
# માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છોલે રાત ના પલાળી મૂકો. સવારે ૨ બટાકા સાથે બાફી નાખો. ભટુરા માટે મૈદો અને ઘઉં નાં લોટ મા દહીં મીઠું અને ખાવાનો ૧ ચમચી સોડા ઉમેરી ને ૧ કલાક ઉપર કપડું ઢાંકી ને રેહવા દો.
- 2
ત્યારબાદ ડુંગળી, મરચા આદુ, લસણ મરચા ની પેસ્ટ બનાવી અને કુકર મા તેલ નાખી ને સેકો. સૂકા મસાલા લાલ મરચું, દાણા પાઉડર,ગરમ મસાલો કોપરા નું છીણ પણ બરાબર શેકાઈ જાયે પછી એમાં બાફેલા છોલે અને બટાકા મસળી ને ઉમેરો.
- 3
હવે છોલે માં થોડું પાણી નાખી ને ૩ સિટી વગાડવી. પછી ઉતારી ને સર્વ કરતી વખતે ઉપર કોથમીર ભભરાવી.
- 4
૧ કલાક પછી ભટ્ટુરા નાં લોટ ને બરાબર મસળી ને લુઆ બનાવો. પછી ગોળ વની ને તેલ મા તરી લોં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
પંજાબી છોલે ભટુરે (Punjabi Chhole Bhature Recipe In Gujarati)
#SN2#Week2#Vasantmasala#aaynacookeryclub hetal shah -
-
-
-
અમૃતસરી પંજાબી છોલે ભટુરે (Amrutsari Punjabi Chhole Bhature Recipe In GujaratI)
#નોર્થ_ઈન્ડિયા_રેસીપી_કોન્ટેસ્ટ#નોર્થ_પોસ્ટ_2 છોલે ભટુરે નુ નામ આવે એટલે પંજાબ ના અમૃતસર ના પ્રખ્યાત છોલે ભટુરે જ યાદ આવે. કારણ કે આ છોલે ભટુરે ઇ પંજાબ ના અમૃતસર નુ સ્ટ્રીટ ફૂડ છે. આ છોલે ને ચા ની ભુકી ને બિજા ખડા મસાલા ની પોટલી બનાવી ને બાફવામા આવે છે. આ ખડા મસાલા ની પોટલી થી કાબૂલી ચણા નો રંગ પણ કાળો થય જાય છે. આ છોલે ભટુરે હવે તો બધા ભારત મા પ્રખ્યાત છે. પણ બધી જ જગ્યા એ એનો સ્વાદ પણ અલગ અલગ હોય છે. મારા તો પ્રિય છોલે ભટુરે છે. Daxa Parmar -
-
-
-
-
-
-
સાબુદાણા વડા વિથ ફુદીના ચટણી (sabudana wada with Mint Chutney) in Gujarati Recipe
# માઇઇબુક Pooja Shah -
છોલે ભટુરે (Chhole Bhature Recipe In Gujarati)
#Fam#weekend મારા ફેમિલી માં શનિ રવિ કંઈક નવું બનતું હોય છે. આજે મેં બધા ની પસંદ છોલે ભટુરે બનાવ્યા તો બધા ને બહુ મજા આવી સાથે સમર સ્પેશિયલ મેંગો રસ તો હોય જ. 🙂 Bhavnaben Adhiya -
-
-
-
-
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#punjabisabji#cholesabji#cookpadgujarati Mamta Pandya -
પંજાબી છોલે (Punjabi Chhole Recipe In Gujarati)
#PSR#પંજાબી સબ્જી રેશીપી પંજાબી છોલે હવે પંજાબી ન રહેતા દરેક સ્ટેટનું સ્ટ્રીટ ફૂડ બની ગયું છે.જેમાં છોલેચણા પંજાબમાં ઉત્પન્ન કરવામાં આવતી ખેત-પેદાશ હોવાથી અને તેમાં મસાલા બટર મલાઈ વગેરેનો ભરપૂર ઉપયોગ થતો હોઈ એટલા ટેસ્ટી અને મઝેદાર બને છે કે ગુજરાતી રંગીન મિઝાજી ખાવાની શોખીન પ્રજાએ તેમને પોતાની ઘરેલું રેશીપી તરીકે અપનાવી લીધી છે. Smitaben R dave -
-
-
પંજાબી છોલે(Punjabi chhole recipe in Gujarati)
#MW2કંઈક ચટપટું અને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે પંજાબી છોલે ચણા અવશ્ય યાદ આવે જ. એમાંય વળી સાથે બટર પરાઠા હોય, મસાલા દહીં, પાપડ, સલાડ હોય ત્યારે તો પંજાબી છોલે ની શાન જ કાંઈક ઓર હોય છે. Neeru Thakkar -
-
-
-
પંજાબી છોલે (Punjabi chhole recipe in Gujarati)
#MW2#કૂકપેડ_મિડ_વીક_ચેલેન્જપોસ્ટ - 3 પંજાબી છોલે એવી વાનગી છે કે પરાઠા....રાઈસ....પૂરી અને ભાખરી સાથે ખાઈ શકાય છે....all time fevourite વાનગી છે ડીનર પાર્ટીમાં ખૂબ લોકપ્રિય છે... Sudha Banjara Vasani -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13280647
ટિપ્પણીઓ