ઘઉંના લોટ નું ખીચું (ghau na lot nu khichu recipe in Gujarati)

Shilpa's kitchen Recipes @cook_shilpaskitchen
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ઘઉંચણાનુંખીચુ
ઘઉંના લોટ નું ખીચું (ghau na lot nu khichu recipe in Gujarati)
#માઇઇબુક #જુલાઈ #સુપરશેફ3 #મોન્સૂનસ્પેશિયલ #ઘઉંચણાનુંખીચુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બન્ને લોટ મિક્સ કરી લો
- 2
ત્યારબાદ તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ, હીંગ, લસણ નાખી ને તરત છાસ નાખી દો.
- 3
ત્યારબાદ તેમાં હળદર, મીઠું, લાલ મરચું, ધણા પાઉડર નાખી 2 - 3 મિનિટ ઉકાળવા દો.
- 4
ત્યારબાદ મિક્સ કરેલો લોટ એક હાથે નાંખતા જાઓ અને બીજા હાથથી ખીચુ હલાવતાં રહો.
- 5
2 મિનિટ સુધી હલાવતાં રહો અને તૈયાર છે આપણું ખાટું મીઠું લસણીયુ ખીચુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245319

ટિપ્પણીઓ