મન્ચુરીયન (Manchurian recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મંચુરિયન બોલ્સ માટે આપેલી બધી જ સામગ્રીને એક બાઉલમાં લઈ હલકા હાથે મિક્સ કરીને તેના ગોળ બોલ્સ બનાવીને ગરમ તેલમાં તળવા અને પ્લેટમાં લઈને સાઈડ પર રાખવા.
- 2
એક પેનમાં તેલ લઇ અને તેને ગરમ કરીને તેમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાં, કાંદો નાંખીને સાંતળવું. હવે તેમાં પાણી તથા બીજા મસાલા,બધા સોસ તથા મીઠું નાખીને તેને થોડીવાર કૂક કરો. હવે તેમાં મંચુરિયન બોલ્સ ઉમેરીને એક સરખી રીતે હલાવીને તેને બાઉલમાં કાઢી લો. ઉપરથી લીલા કાંદા વડે ગાર્નિશ કરો અને સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13245532




ટિપ્પણીઓ (12)