બ્રેડ વડા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને મટર ને પાંચથી છ સીટી વગાડી ને બાફૉ ત્યારબાદ તેને મેશ કરી દો
- 2
ત્યારબાદ તેમાં બધા મસાલા મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ ગરમ મસાલો ખાંડ અજમો બધું મિક્સ કરી દો ત્યારબાદ આ પૂરણને ૨ બ્રેડ ની વચ્ચે એડ કરો
- 3
ત્યારબાદ ચણાનાં લોટમાં મીઠું મરચું હળદર ધાણાજીરૂ અને પાણી નાખીને જાડુ બેટર બનાવો ત્યારબાદ આ બ્રેડને તેમાં ડીપ કરી અને પછી તેને તેલમાં તળો
- 4
તળાઈ જાય પછી તેને ટમેટો કેચપ અથવા લીલી ચટણી સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13248456









ટિપ્પણીઓ (2)