પીઝા(pizza recipe in Gujarati recipe in gujarati)

#નો ઓવન નો યીસ્ટ. આ પીઝા પણ એટલા જ સરસ થાયછે તો આપણે બાળકો ને નાના મોટા સહુ કોઈને જો મેંદો ના ખવડાવો હોય તો આ બેસ્ટ ઓપસન છે. તે ગમે ત્યારે બનાવી શકાયછે. તો આજે મેં પણ આ પીઝા બનાવની કોશિશ કરીછે.
પીઝા(pizza recipe in Gujarati recipe in gujarati)
#નો ઓવન નો યીસ્ટ. આ પીઝા પણ એટલા જ સરસ થાયછે તો આપણે બાળકો ને નાના મોટા સહુ કોઈને જો મેંદો ના ખવડાવો હોય તો આ બેસ્ટ ઓપસન છે. તે ગમે ત્યારે બનાવી શકાયછે. તો આજે મેં પણ આ પીઝા બનાવની કોશિશ કરીછે.
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉં નો લોટ 1 વાટકો ને ચારીને તેને ખાટા દહીં ને બેકિંગ પાઉડર ને કુકિંગ સોડા નાખી લોટ બાંધ્યો છે તે ને ગરમ જગ્યાએ ઢાકીને રાખવો તે 2 કે 3 કલાક પછી પ્રુવ થશે જો ગરમી વધારે હોય ને જે જગ્યાએ વધારે ગરમી લાગતી હોય ત્યાં રાખવો. અહીં નેટ નો પ્રૉબ્લેમ ચાલેછે તો એક ફોટો નથી આવ્યો જે મેં લોટનું માપ બેકિંગ પાઉડર ને દહીં સાથે કુકિંગ સોડા નો ફોટો લોધો છે તે નથી આવ્યો તો શોરી
- 2
મેં તેને આરીતે ઢાકીને રાખ્યો છે તે પ્રુવ પણ થઈ ગયો છે તેને થોડો મસળી ને તેનો રોટલો વણી લેવો.
- 3
ગેસ ઉપર એક કડાઈ કે કુકર કે ઢોકર્યું જે હોય તે ને તેમાં મીઠું નાખી ને વચ્ચે રિંગ મુકવી તે ને પ્રી હિટ કરવા મુકવું તે પ્રી હિટ થાય પછી તેમાં આ પીઝા બેઝની ડીશ મુકવી ને કુકરને ઢાકીને ડિશને ગ્રીશ કરવી બટર કે ઘી થી ગ્રીશ કરવી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડીયમ રાખવી.
- 4
તે 5 થી 10 મિનિટમાં થઈ જશે તેને ખોલીને ચેક કરવો તે આ રીતે નીચેની સાઈડ ગોલ્ડન થશે.
- 5
તે ને બહાર લઈને તેના ઉપર પીઝા શોષ લગાવવો ઉપર સ્વીટકોર્ન જે મેં પહેલાથી જ બાફેલી છે તે મુકીછે તેની ઉપર ગ્રીન કેપ્સિકમ રેડ બન્ને જો પોષીબલ હોય તો લેવા તેની ઉપર ચીઝ છીણી ને લેવું આ રીતે તેનું ટોપિંગ તૈયાર કરવું તેની ઉપર મિક્સ હબ્સ સ્પ્રિંકલ કરવું ને તે ને ફરી પ્રી હિટ કૂકરમાં બેક કરવું તેને 5 મિનિટ રાખવું ચીઝ મેલ્ટ થઈ જાય પછી તેને કાઢી ને કટ કરી ને સર્વ કરવું. તો તૈયાર છે પીઝા તેંની સાથે કોઈ પણ તમારી મન પસન્દ ડ્રિન્ક લેવું.
- 6
તો ગરમા ગરમ પીઝા તૈયાર છે
- 7
Keywords
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (2)