સોજીનો શીરો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને ઘીમાં શેકી લો હલ્કો ગોલ્ડન કલર થાય એટલે તેમાં દુધ એડ કરી લો અને હલાવો પછી તેમાં ખાંડ,કિસમિસ,બદામ કતરણ કેસર નાખીને હલાવો
- 2
દૂધ બળી જાય ત્યાં સુધી હલાવતા રહો ઘી છુટું પડે પછી ગેસ બંધ કરી લો
- 3
ઉપર થી બદામ કતરણ, કેસર, તમારા મનપસંદ ડ્રાય ફ્રુટ થી સજાવી ને ગરમ ગરમ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279034









ટિપ્પણીઓ (2)