સોજીનો શીરો

Bindiya Shah
Bindiya Shah @14122011helushah

#માઇઇબુક
પોસ્ટ29
#સુપર શેફ2

સોજીનો શીરો

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક
પોસ્ટ29
#સુપર શેફ2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીસોજી (રવો)
  2. ૧.૫ વાટકી ખાંડ (ગોળ)
  3. ઘી જરૂર મુજબ
  4. ૩ વાટકીદુધ
  5. ૮/૧૦ નંગ કીસમીસ
  6. ૫/૬ નંગ બદામ કતરણ
  7. ૪/૫ તાંતણા કેસર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા ને ઘીમાં શેકી લો હલ્કો ગોલ્ડન કલર થાય એટલે તેમાં દુધ એડ કરી લો અને હલાવો પછી તેમાં ખાંડ,કિસમિસ,બદામ કતરણ કેસર નાખીને હલાવો

  2. 2

    દૂધ બળી જાય ત્યાં સુધી હલાવતા રહો ઘી છુટું પડે પછી ગેસ બંધ કરી લો

  3. 3

    ઉપર થી બદામ કતરણ, કેસર, તમારા મનપસંદ ડ્રાય ફ્રુટ થી સજાવી ને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindiya Shah
Bindiya Shah @14122011helushah
પર

Similar Recipes