નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)

Pinal Kansara @cook_23137565
નાયલોન ખમણ (naylon khaman recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક ઢોકળા ના કુકર માં કાથો ને પાણી મૂકી ગરમ કરવા મૂકો
- 2
એક તપેલી માં બેસન ચાડી ને લો
- 3
તેમાં મીઠું લીંબુ નાં ફૂલ અને પાણી રેડી ખીરું તૈયાર કરો
- 4
પછી તેમાં આદું મરચાં ની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરો
- 5
પછી તેમાં ઇનો નાખો
- 6
તેની પર ૨ ચમચી પાણી રેડી એક તરફ બરાબર ફીણો
- 7
થાળી પર તેલ ચોપડી ખીરું રેડી તરત જ ઢોકળા ના કુકર માં મૂકો
- 8
૮/૧૦ મિનિટ થાય એટલે ચપ્પુ નાખી ચેક કરી લો
- 9
થાળી ઠંડી થવા દો
- 10
બીજી બાજુ એક કડાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ તતડે એટલે લીમડો, લીલા મરચાં સમારેલાં, તલ,મીઠું,ખાંડ અને ૧ કપ પાણી રેડી એક ઉભરો આવે એટલે ખમણ ની થાળી પર ફરતું રેડી લો
- 11
૧૫ મિનિટ ઢાંકી રાખવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13279418



ટિપ્પણીઓ