Idli sambhar

ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા
#સુપર શેફ 4
# રાઈસ દાળ વાનગી
# વીક 4
Idli sambhar
ઈડલી સંભાર મારા ઘર મા બઘા ને પ્રીય છે બહાર કરતા ઘરે બનાવે તો મઝા જ આવી જાય ઓલ ટાઇમ મસ્ત લાગે તમે નાસ્તા મા લો કે ડીનર મા
#સુપર શેફ 4
# રાઈસ દાળ વાનગી
# વીક 4
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને અડદની દાળ ને 6 થી 8 કલાક પાલડી પછી મિક્સર માં દડી લો
- 2
ખીરા મા આથો આવા માટે 5 થી 7 કલાક રાખો ઈડલી ઉતાર થી વખતે તેમાં 1 ચમચી તેલ ગરમ કરી ઇનો એડ કરો તેના થી સરસ સોફ્ટ અને સ્પોંજી બનશે મીઠું પણ સ્વાદ મુજબ એડ કરો
- 3
સંભાર માટે દાળ બાફવા મૂકો તેમાં હળદર અને મીઠું નાખી દો સાથે સરગવો અને થોડા દૂધી ના ટુકડા પણ નાખો જેથી મસ્ત ટેસ્ટી અને સરસ બને
- 4
દાળ બફાઈ જાય એટલે તેમાં બધા મસાલા કરો હવે તેને ઉકાળી લો હવે તેમાં આંબલી ની પેસ્ટ નાખો.
- 5
પછી હવે તેમાં વઘાર કરો 1 પેન માં તેલ મૂકી ગરમ કરો હવે તેમાં રાઇ જીરૂ મેથી લાલ મરચું અડદ દાળ મૂકો બધું બરાબર સાંતળી લો હવે તેમાં લીલો લીમડો નાખી હિંગ નાખો હવે તેને સંભાર મા નાખો
- 6
રેડી ટુ સર્વ ઈડલી સંભાર સાથે કોપરા ની ચટણી મૂકો
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ