કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દાલ પકવાન
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દાલ પકવાન રેસીપી મુખ્ય ફોટો

દાલ પકવાન

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#સૂપરશેફ 4
#માઇઇબુક 14

બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન....

#સૂપરશેફ 4
#માઇઇબુક 14

બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન....

વધુ વાંચો

દાલ પકવાન

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
Jamnagar Gujarat

#સૂપરશેફ 4
#માઇઇબુક 14

બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન....

#સૂપરશેફ 4
#માઇઇબુક 14

બ્રેકફાસ્ટ કે બ્રંચ માટે ની એક મારી ભાવતી રેસિપી દાળ પકવાન....

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  • પકવાન બનાવવા
  • 1 કપઘઉ નો લોટ
  • 1/2 કપમેંદો
  • 1/4 કપરવો
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • 1/4 tspમરી પાઉડર
  • 3 tbspતેલ મોણ માટે
  • તળવા માટે તેલ
  • દાળ બનાવવા
  • 100 ગ્રામચણાની દાળ
  • 50 ગ્રામતુવેરની દાળ
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • હળદર
  • મરચું, હિંગ, ગરમ મસાલો
  • અન્ય સ્ટફિંગ
  • 3 નંગબાફેલા બટેટા ઝીણા સમારેલા
  • ગળી ચટણી
  • લસણ ની ચટણી
  • 2 નંગઝીની સમારેલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    ત્રણે લોટ, મોણ નુ તેલ,સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાઉડર ઉમેરી પૂરી પરાઠા જેવો કઠણ લોટ બાંધો અને ૧૦થી ૧૫ મિનિટ માટે ઢાંકી ને રાખી મૂકો

  2. 2

    બીજી બાજુ બે થી ત્રણ કલાક પલાળેલી ચણાની દાળ અને તુવેરની દાળને કુકરમાં બાફો દાળ ૯૦ ટકા બાફે એટલી બાફવનું છે થોડા દાણા દેખાય તે રીતે.

  3. 3

    હવે લોટમાંથી એક ભાગ લ્યો રોટલી થી પણ મોટી સાઇઝની પૂરી વણી અને પુરીમાં ફોકની મદદથી કાણા પાડી દો જેથી પૂરી ફૂલે નહીં.... ગરમ તેલમાં આ પૂરીને લાઈટ બ્રાઉન થાય એવી તળી લ્યો. બધા પકવાન આ રીતે તૈયાર કરો

  4. 4

    હવે બાફેલી દાળમાં મરી મીઠું મરચું સ્વાદ પ્રમાણે મીઠું ભેળવી ગરમ મસાલો નાખો... આ દાળ માં ruting વઘાર પણ કરી શકાય

  5. 5

    પકવાનને બે રીતે સર્વ કરા યછે એક પાકવાન ઉપર બાફેલા બટેટા માં બધો મસાલો નાખી એ પાથરવામાં આવે છે એના પર ઝીણી સમારેલી ડુંગળી તીખી ચટણી લસણની અને ગળી ચટણી એમ બધુ ઉપર પાથરીને પીરસાય છે.

    દાલ પકવાન રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ5ફોટો
    દાલ પકવાન રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    બીજી રીત માં એક વાટકા માં દાળ ની સાથે બધું મિક્સ કરી પકવાન નો ભૂકો કરી ઉમેરી ને પણ સર્વ કરાય છે

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Chirag Buch
Hetal Chirag Buch @hetal_2100
પર July 30, 2020 10:40
Jamnagar Gujarat
Community Manager........Cooking is like painting or writing a song. Just as there are only so many notes or colors, there are only so many flavors—it’s how you combine them that sets you apart.”– Wolfgang Puck
વધુ વાંચો

ટિપ્પણીઓ

Jagatri Patel
Jagatri Patel @cook_25336746
July 30, 2020 11:26
Yummy...
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દાલ પકવાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફરાળી થાળી વિથ ડેઝર્ટ
  2. બ્લેક ફોરેસ્ટ કેક (Black Forest Cake Recipe in Gujarati)
  3. નાયલોન ખમણ ઢોકળા
  4. આખા લાલ મરચાંનું અથાણું 🌶🌶(marcha athanu recipe in Gujarati (
  5. મીક્સ દાળ ચીલ્લા (Mix Dal Chilla Recipe in Gujarati)
  1. ચણા દાળ અને કાંદા ના થેપલા
  2. ચોકલેટ બોલ્સ
  3. આલુ પરોઠા વીથ મેયોનીઝ
  4. ટોમેટો મસાલા ભીંડી
https://cookpad.wasmer.app/in-gu/recipes/13302860
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close