રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાઙકામા ઓરીયો બિસ્કીટનો મિકસરમા ભુકકો કરી લો,કિ્મ કાઙી લેવી પછી તે ભુકકાને એક બાઉલમા લો પછી તેમા ૪ ચમચી કોકો પાઉઙર અને કનઙેંસ મિલ્ક, ઓગળેલુ બટર નાખી બરાબર મિકસ કરી લેવુ.પછી તેના નાના નાના ગોળ બોલ્સ બનાવી લેવા.
- 2
હવે તે બોલ્સને ઓગળેલી ચોકલેટમા ઙીપ કરી લેવા તે ઓગળેલી ચોકલેટમા ચોકલેટ ચિપ્સ પણ નાખવા હવે આપઙા ચોકલેટ બોલ્સ તૈયાર છે.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચોકલેટ ચિપ્સ કેક (Chocolate Chips Cake Recipe in Gujarati)
આજે મધર્સ ડે ના દિવસે મમ્મી માટે કેક બનાવી એને ખૂબ જ ભાવી અને ખૂબ જ ખુશ થઈ ગઈ.#મોમ Charmi Shah -
-
-
કેક ચોકલેટ ક્રંચ ચોકોબાર (Chocobar recipe in Gujarati)
#AsahiKaseiIndiaમારી પાસે સ્પંજ ચૉકલેટ કેક નો એક પીસ પડ્યો હતો. તેનો કેમ ઉપયોગ કરવો તે વિચારેઆ રેશીપી બનાવવા નો વિચાર આવ્યો. પણ ખરેખર ખુબ જ સરસ બની. Buddhadev Reena -
ચોકલેટ કેશ્યુનટ બ્રાઉની (Chocolate Cashew Brownie Recipe In Gujarati)
બ્રાઉની એ દરેક ઉંમરના લોકોને ભાવતી વાનગી છે. લોકો અલગ અલગ પ્રકારની બ્રાઉની બનાવતા હોય છે. સામાન્ય રીતે ચોકલેટ બ્રાઉની સાથે Walnut નું combination સારું લાગે છે પણ આજે મે કાજુ સાથે ચોકલેટ બ્રાઉની બનાવી છે અને એ પણ એટલી જ yummy બને છે. Vaishakhi Vyas -
-
-
-
-
ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
#cccChristmas vibes ચોકલેટ કેકEggless Chocolate oven less Chocolate cake Shital Desai -
ચોકો બોલ્સ(Choco Balls Recipe in Gujarati)
#cccબાળકો માટે ઘર ના બનાવેલ ચોકો બોલ્સ...ક્રિસમસ પાર્ટી માટે યમ્મી બોલ્સ.... rachna -
-
-
-
-
ચોકલેટ પોટ
બાળકો નું મનપસંદ ચોકલેટ પોટ..#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ23 Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
ઓરીયો બિસ્કીટ સ્ટફિંગ ચોકલેટ
#CCCજે નાના અને મોટા ને બધાને જ પ્રિય હોય છે તેવી ઓરિયો બિસ્કિટ ચોકલેટ ક્રિસમસ સ્પેશિયલ Madhvi Kotecha -
-
-
-
-
-
બિસ્કીટ કેક(biscuit cake recipe in gujarati)
#માઇઇબુક પોસ્ટ ૧૯ હેલો ફ્રેન્ડ્સ આજે હું ખૂબ જ ઇઝી અને ફટાફટ બની જાય તેવી બિસ્કીટ કેક લઈ આવી છું. Nipa Parin Mehta -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13303062
ટિપ્પણીઓ