દાલ ફ્રાય વિથ જીરા રાઈસ

Nayna prajapati (guddu) @cook_25019167
દાલ ફ્રાય વિથ જીરા રાઈસ
રાંધવાની સૂચનાઓ
- 1
હું પ્રથમ ભાતને ધોઈ અને પલાળી દો બીજી બાજુ દાળ બાફવા મુકી દો
- 2
વાત થઈ જાય એટલે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં સૂકું લાલ મરચું તમાલપત્ર જીરુ ઉમેરી વાત ઉપર રેડી દો
- 3
હવે બીજી એક કઢાઈ માં તેલ ગરમ કરવા મુકો એક ચમચી ઘી ઉમેરો પછી તેમાં જીરું તમાલપત્ર સૂકું લાલ મરચું હિંગ લીમડો મુકીસાંતળો
- 4
પછી તેમાં કાપેલી ડુંગળી આદુ-મરચા-લસણની પેસ્ટ ટામેટાં નાખી સાંતળો પછી તેમાં બધા મસાલા કરી તેલ છૂટું પડે એટલે બાફેલી ક્રશ કરેલી બાફેલી દાળ ઉમેરો
- 5
પછી તેમાં ઉપરથી મલાઈ નાખો અને ગરમ મસાલો નાખી થોડીવાર ઉકળવા દો
- 6
તો તૈયાર છે ગરમાગરમ આપણા દાલ ફ્રાય અને જીરા રાઈસ
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309314













ટિપ્પણીઓ