ચોકલેટ મિલ્ક(chocolate milk recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ દૂધ ને ગરમ કરી ખાંડ નાખી મીઠું કરો.
- 2
તેને ઠંડુ થવા દયો.
- 3
પછી તેમાં ચોકલેટ પાઉડર ઉમેરો ને થોડો બરફ ઉમેરી ગલાઇન્ડ કરો.
- 4
હવે તે દૂધ ને 1 ગ્લાસ માં લ્યો ને તેમાં ઉપર થી મલાઇ નાખો.પછી ઠંડું ઠંડું ચોકલેટ મિલ્કસેક છોકરાવ ને આપો.તેઓ ગમે ત્યારે દૂધ આપો ના જ નહીં પડે પીવા માટે.ને હેલ્થ ની ચિંતા પણ નય રેય આ ખૂબ પૌષ્ટિક મિલ્ક બને છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13309834










ટિપ્પણીઓ