મલાઈ માથી માખણ(makhan recipe in Gujarati)

Kapila Prajapati
Kapila Prajapati @kapilap
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫મિનિટ
મારા કાના માટે
  1. 2 વાટકીમલાઈ
  2. 1 વાટકીછાસ

રાંધવાની સૂચનાઓ

૧૫મિનિટ
  1. 1

    એક બાઉલમાં મલાઈ લો. એક વાટકી છાસ મિક્સ કરો તેને આખી રાત બહાર રહેવા દો. સવારે બ્લેન્ડર ફેરવી મલાઈ માથી છાસ બહાર કાઢી લો અને માખણ ને એક બાઉલ માં અલગ કાઢી લો. હવે વધેલા માખણ ને ગેસ પર ગરમ કરવા મૂકો પાંચ મિનિટ સુધી હલાવો પછી ઘી બની જશે. ઘીને ગરણી થી ગાળી દો. માખણ ને બાજરી ના રોટલા કે બ્રેડ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kapila Prajapati
પર

ટિપ્પણીઓ

Similar Recipes