દમ બીરયાની(dum biryani recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ભાત બાફવો.અને બધા શાકભાજી ઝીણા સુધારી બાફવા.
- 2
હવે નોન સ્ટિક પેઇન માં તેલ ધી મકી બાફેલા શાકભાજી સાંતળી બધા મસાલા નાખી 5-7 મિનિટ પકાવું.
- 3
હવે એક પેઈન માં તૈયાર કરેલ શાકભાજી અને રાઈસ એમ લેઅર માં પાથરો.
- 4
હવે તેના પર ફ્રાઈ ડુંગળી પાથરી અને કેસર નું પાણી નાંખી ઢાંકી રોટલીના લોટ થી પેક કરી મીડિયમ તાપે10-15 મિનિટ પકાવું.
- 5
હવે તેને ખોલી ગરમા ગરમ સર્વ કરો.ખૂબજ ટેસ્ટી લાગે છે.તેને દહીં અથવા રાયતા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13330907





ટિપ્પણીઓ