દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati)

#સુપરશેફ4
મેં અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળફ્રાય બનાવી છે. આમ તો દાળફ્રાય ની સાથે રાઇસ બધાં ને પસંદ હોય છે પરંતુ મેં દાળફ્રાય ની સાથે પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.
દાળફ્રાય વિથ પરાઠા (dal fry recipe in gujarati)
#સુપરશેફ4
મેં અહીં રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાળફ્રાય બનાવી છે. આમ તો દાળફ્રાય ની સાથે રાઇસ બધાં ને પસંદ હોય છે પરંતુ મેં દાળફ્રાય ની સાથે પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણા ની દાળ તેમજ તુવેરદાળ લઈ તેને૨ કલાક માટે પાણી માં પલાળી રાખો. ત્યારબાદ તેને કૂકર માં બાફી લો.
- 2
હવે ટમેટાં, ડુંગળી, મરચાં સમારી લો અને લસણ તેમજ આદું ની પેસ્ટ કરી લો.
- 3
હવે એક કડાઈમાં થોડું તેલ અને ઘી મૂકી તેમાં રાઈ, જીરું, હીંગ,લીમડો, સૂકાં મરચાં, તજ લવિંગ, ઉમેરો. વઘાર થઈ જાય એટલે તેમાં ડુંગળી ઉમેરી તેને સાંતળો ત્યારપછી તેમાં આદું લસણ ની પેસ્ટ ઉમેરો પછી તેમાં લીલાં મરચાં, ટમેટાં ઉમેરી તેને થોડા ગળવા દો. તેમાં ૧/૨ ગ્લાસ પાણી ઉમેરો.હવે બાજુ ના ગેસ પર મેં એક કોલસો સળગવા મુક્યો છે.
- 4
ત્યારબાદ તેમાં બધાં મસાલા ઉમેરી તેમાં કોથમીર ઉમેરો. દાળ ને ઉકળવા દો. ત્યારપછી બાજુ ના ગેસ પર વઘારીયું લઈ તેમાં તેલ ઉમેરી, હીંગ, લાલ મરચું, મરચાં ની ભૂકી ઉમેરી તેનો વઘાર કરી દાળ માં ઉપર થી ઉમેરો. ત્યારબાદ મેં એક વાટકીમાં સળગતો કોલસો મૂકી તેમાં એક ચમચી ઘી ઉમેરી તેને સ્મોકિંગ ફ્લેવર આપ્યું.હવે ગેસ બંધ કરી દો. તો તૈયાર છે દાળફ્રાય રેસ્ટોરન્ટ સ્ટાઈલ.
- 5
મેં ઘઉંના લોટ માં મીઠું, તેલ નું મ્હોણ ઉમેરી લોટ બાંધી તેમાંથી ગુલાબી રંગના ગરમાગરમ પરાઠા બનાવ્યા. તો ચાલો તૈયાર છે દાળફ્રાય, પરાઠા અને ડુંગળી ની સ્લાઈસ તેનો ભરપૂર આનંદ લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન પ્રસંગોમાં ગુજરાતી દાળ ની સાથે હવે દાલ ફ્રાય બનાવવા નું પ્રમાણ વધ્યું છે, બે ત્રણ દિવસ ના પ્રસંગ માં એકવખત દાલ ફ્રાય બને જ છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે Pinal Patel -
દાલ તડકા (Dal Tadka Recipe In Gujarati)
#AM1દાળ માં ખૂબ જ સારા પ્રમાણ માં પ્રોટીન રહેલું હોય છે. રોજ સવાર પડે તો આપણે અલગ અલગ જાત ની દાળ ..બનાવી આપણા પરિવાર ને જમાડીએ છીએ..તો એમની આજે એક પંજાબી દાળ.. દાળ તડકા બનાવીએ.. ચાલો.. 🥰👍 Noopur Alok Vaishnav -
લાપસી ના વડા(lapsi na vada recipe in gujarati)
#સુપરશેફ3#મોન્સૂનમેં અહીં વધેલી લાપસી માંથી ગરમાગરમ વડા બનાવ્યા છે. મારે ગઈકાલે વ્રત હતું એટલે મેં પ્રસાદ માં લાપસી બનાવી હતી. તેમાંથી થોડી લાપસી વધી એટલે તેનાં મેં વડા બનાવી લીધા. આ વડા ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. Vibha Upadhyay -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
વાલ ની દાળ (Val Dal Recipe In Gujarati)
#DRઆમ તો વાલ ની છુટ્ટી દાળ કેરીની સીઝન માં રસ રોટલીસાથે ખવાય છે, કઢી, ભાત સાથે પણસરસ લાગે છે Pinal Patel -
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1આજે મે અહી દાળ ફ્રાય બનાવ્યા છે તે રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa -
પંચદાળ વિથ પાલક ભાજી (Panchdal Palak Bhaji Recipe In Gujarati)
આ દાળ પાલક ની ભાજી સાથે હું બનાવુ છું જે મારા ઘર માં બધાંને ખૂબ જ ભાવે છે. એનો ટેસ્ટ શિયાળા માં તો ખુબજ સરસ લાગે છે. ખુબજ હેલ્ધી પણ છે.#Fam Dipika Suthar -
દાલ-ખિચડી (dal khichdi recipe in gujarati)
#સુપરશેફ4જ્યારે રાઈસ અને દાળ નો ઉપયોગ કરી ને વાનગી બનાવવાની હોય ત્યારે સૌથી પહેલાં ખીચડી યાદ આવી જાય છે. અહીં મેં દાળ અને ચોખા ને સરખા પ્રમાણમાં લઈ ને દાળ ખિચડી તૈયાર કરેલ છે જે પૌષ્ટિક તો છે જ સાથે સાથે સ્વાદિષ્ટ પણ હોય છે. Shweta Shah -
પનીર પસંદા(Paneer pasanda recipe in Gujarati)
#MW2આજે મેં પનીર પસંદા બનાવ્યું છે જે મારા દીકરાને ખૂબ પસંદ છે... Kiran Solanki -
અમીરી ખમણી વડા(amiri khaman vada recipe in Gujarati)
#સુપરશેફ4 ચનાદાળ નો ઉપયોગ કરીને વડા અપ્પમ પાન માં બનાવ્યા છે. જે ખૂબ જ પૌષ્ટિક છે. ખજૂર ની ચટણી અને લીલી ચટણી સાથે ટેસ્ટી લાગે છે. Bina Mithani -
દાલ ફ્રાય - જીરા રાઈસ(daal fry and jeera rice in gujarati)
Thursdayઅહીં મે બે પ્રકાર ની દાલ બનાવી છે.એક તુવેર ની દાળ ની,જે મોળી છે.બીજી મીક્ષ દાળ ની જે સ્પાઈસી છે. Vaishali Gohil -
લીલાં વટાણાના સ્ટફ્ડ પરાઠા(Green Peas Stuffed Paratha Recipe In Gujarati)
આપણે અલગ અલગ પ્રકારના પરાઠા બનાવતા હોઈએ છીએ. આજે મેં લીલાં વટાણાના પરાઠા બનાવ્યા છે. જે ખૂબ જ ટેસ્ટી બન્યા હતા. મારા કુટુંબમાં બધાને ખૂબ જ ભાવ્યા આવ્યા હતા.#AM4 Vibha Mahendra Champaneri -
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
ચીઝી પરાઠા વિથ રોયલ કરી
#AM4બાળકો ને ચીઝ ખૂબ પસંદ હોય છે... આજે મેં મારા દીકરા ની ફરમાઈશ મુજબ ચીઝી પરાઠા બનાવ્યાં છે. Urvee Sodha -
ઇટાલિયન સોસ (Italian Sauce recipe in Gujarati) (Jain)
#GA4#WEEK22#Sauce#COOKPADGUJRATI#COOKPADINDIA કોઈ પણ પ્રાંત ની વાનગી હોય, તેની સાથે પીરસવા માં આવતાં સોસ, ચટણી, ડીપ વગેરે એકદમ ચટાકેદાર જ હોય છે, જેના થી વાનગી વધુ સ્વાદિષ્ટ લાગે છે. મે અહીં ઇટાલિયન સોસ બનાવ્યો છે જેપીઝા પાસ્તા વગેરે બનાવવામાં ઉપયોગી છે આ સાથે સાથે ફ્રેન્ચ ફ્રાઈસ, કટલેટ, બ્રેડ ટોસ્ટ, ચિપ્સ વગેરે જોડે પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Shweta Shah -
પનીર પસંદા
#TT2આ સબ્જી ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. મેં રેસ્ટોરન્ટ સ્ટાઇલ થી બનાવી છે. પરાઠા, નાન કે પુરી સાથે સરસ લાગે છે. Arpita Shah -
દાળ ફ્રાય અને જીરા રાઇસ(dal fry and jira rice recipe in gujarati)
#સુપરશેફ4#દાળ/રાઇસ#પોસ્ટ 1 Bijal Muniwala -
લહસુની મિક્સ દાલ ખીચડી (Lahsuni Mix Dal Khichdi Recipe In Gujarati)
કંઈક હળવુ ખાવું હોય ત્યારે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાઠિયાવાડી વાનગી ને અલગ-અલગ રીતે બનાવી શકાય છે. અહીં મેં સ્વાસ્થ્ય માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ સ્વરૂપ આપ્યું છે. ખાવા ની ખુબ મજા આવે છે.#cookpadindia Rinkal Tanna -
-
-
જીરા રાઈસ અને દાલ ફાય (Jeera Rice Dal Fry Recipe In Gujarati)
#LSRલગ્ન માં આમ તો ઘણી બધી વેરાયટી હોય છે જેમ કે સૂપ, સ્ટાર્ટર, મેન કોસ આજે આમાં ની જ એક ડિશ બનાવી છે દાળ અને રાઈસ જે તમને ખૂબ જ ગમશે. Hiral Panchal -
રજવાડી ઢોકળી નુ શાક (બેસન)
#goldenapron3#week1# રેસ્ટોરન્ટ સ્ટાઇલમે અહીં ગોલ્ડન એપૉન માટે બેસન નો ઉપયોગ કરી રેસીપી મૂકી છે.payal bagatheria
-
પંચમેલ દાળ ખીચડી (Panchmel Dal Khichdi Recipe In Gujarati)
#DR#cookpadgujarati#cookpadindia#Daal#Healthyદાળ માંથી પ્રોટીન મળે છે મેં પાંચ દાળ ભેગી કરી ખીચડી બનાવી જે સ્વાદિષ્ટ, હેલ્થી અને પૌષ્ટિક છે. Alpa Pandya -
કાઠિયાવાડી ખિચડી (Kathiyawadi Khichdi Recipe In Gujarati)
#સુપરશેફ4#રાઈસ અને દાળ રેસીપી આજે તો રવિવાર મારાં મિસ્ટર ને રજા એટલે મને ફરમાઈશ કરી ખિચડી અને કઢી બનાવો,મેં કાઠિયાવાડી મસાલા દાળ ખિચડી અને કઢી બનાવ્યાં,બધાં ને બહુ મજા આવી. Bhavnaben Adhiya -
દાલ ફ્રાય(Dal fry Recipe in Gujarati)
#trend2# week-2 ગુજરાતી ઘરોમાં દાળ બનતી હોય છે જે સાદા બાફેલા ભાત ની સાથે સર્વ કરવા માં આવે છે દાલ ફ્રાય એ જીરા રાઈસ સાથે સર્વ કરવા માં આવે છે તો હુ દાલ ફ્રાય ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
-
જોધપુર ની ચણા ની દાળ ની હવેજી(Jodhpuri Chana Dal Haveji Recipe In Gujarati)
#AM1 રાજસ્થાન, મારવાડ- જોધપુર ની પુરાની પારંપરિક માં અલગ અલગ પ્રકાર ની દાળ બનાવતા હોય છે. પહેલાં ના સમયમાં હવેજી દાળ બનાવતા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે. જેમાં લીંબુ કે ટામેટાં ની જરૂર પડતી નથી. જરૂર થી ટ્રાય કરશો.ગુજરાતી નાં દરેક ઘરમાં ચણા ની દાળ બનતી હોય છે.જે ખૂબ જ પસંદ આવશે. Bina Mithani -
પનીર કડાઈ વિથ પરાઠા (paneer kadai with paratha recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ પડતાં ની સાથે લગભગ બધા ને ભજીયા ની યાદ આવે પરંતુ મને તો પંજાબી વાનગીઓ ખાવાની યાદ આવે.જેમકે ગરમ ગરમ સુપ , સ્ટાર્ટર, પનીર ના શાક, પરાઠા...તો વરસાદ ની મજા માણવા મેં પનીર કડાઈ વિથ પરાઠા બનાવ્યા છે. Bhumika Parmar -
ત્રીવેણી દાલ, બાટી અને ચુરમુ (જૈન વાનગી)(bati recipe in gujarati)
સુપરશેફ4અહીં મેં ત્રણ દાળ ને ભેગી કરીને ત્રીવેણી દાલ બનાવી છે અને તેની સાથે અપ્પમ નાં સ્ટેન્ડ માં બાટી બનાવી છે, સાથે સાથે બદામ ઉમેરી ને ચુરમુ તૈયાર કરેલ છે. Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ