રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1વાટકો બાસમતી ચોખા
  2. 2ડુંગળી
  3. 2ટમેટાં
  4. 2બટેટા
  5. 1કેપ્સીકમ
  6. 1 કપવટાણાં
  7. 7-8ફણસી
  8. 1 ચમચીબીરયાની મસાલો
  9. 1/2ચમચી ગરમ મસાલો
  10. ચપટીહળદર
  11. 1/2ચમચી મરચું
  12. તેલ ધી બે બે ચમચી
  13. ચપટીકેસર
  14. રોટલી નો લોટ 2-3 લુવા
  15. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભાત બાફવો.અને બધા શાકભાજી ઝીણા સુધારી બાફવા.

  2. 2

    હવે નોન સ્ટિક પેઇન માં તેલ ધી મકી બાફેલા શાકભાજી સાંતળી બધા મસાલા નાખી 5-7 મિનિટ પકાવું.

  3. 3

    હવે એક પેઈન માં તૈયાર કરેલ શાકભાજી અને રાઈસ એમ લેઅર માં પાથરો.

  4. 4

    હવે તેના પર ફ્રાઈ ડુંગળી પાથરી અને કેસર નું પાણી નાંખી ઢાંકી રોટલીના લોટ થી પેક કરી મીડિયમ તાપે10-15 મિનિટ પકાવું.

  5. 5

    હવે તેને ખોલી ગરમા ગરમ સર્વ કરો.ખૂબજ ટેસ્ટી લાગે છે.તેને દહીં અથવા રાયતા સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
hetal patt
hetal patt @hetal189
પર

ટિપ્પણીઓ

Similar Recipes