કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
Vadodara

#વેસ્ટ
#fusion
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. મે અહીંયા થોડું ફ્યુઝન કર્યું છે. મે રગડા ઘૂઘરા બનાવ્યા છે. જેને મે લાલ ચટણી (લસણ ,સૂકા લાલ મરચાં) ,લીલી ચટણી અને રગડા સાથે સર્વ કર્યું છે.

#વેસ્ટ
#fusion
જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. મે અહીંયા થોડું ફ્યુઝન કર્યું છે. મે રગડા ઘૂઘરા બનાવ્યા છે. જેને મે લાલ ચટણી (લસણ ,સૂકા લાલ મરચાં) ,લીલી ચટણી અને રગડા સાથે સર્વ કર્યું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1 કલાક
3 વ્યક્તિ
  • ઘૂઘરા નો લોટ બાંધવા માટે
  • 2 કપમેંદો
  • 1/4 કપતેલ(4 થી 5 ચમચી)
  • 1 નાની ચમચીઅજમો
  • મીઠું સ્વાદાનુસાર
  • પાણી જરૂર મુજબ
  • તેલ ઘૂઘરા તળવા માટે
  • મસાલા માટે
  • 3મોટા બટાકા
  • 1 વાટકીસૂકાં વટાણા
  • 1 ચમચીધાણા પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1/2 ચમચીલાલ મરચું
  • 2 ચમચીલીલાં ધાણા
  • 1લીલું મરચું
  • 1લીંબુ નો રસ
  • 1/2 ચમચીમરી ક્રશ કરેલી
  • 1/4 ચમચીખાંડ
  • લાલ ચટણી માટે
  • 3લાલ સૂકાં મરચાં
  • 6કડી લસણ
  • 1 ચમચીતલ
  • મીઠું સ્વાદાનુસાર
  • થોડું પાણી
  • 1/4 ચમચીતેલ (ચટણી શેકવા)
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • લીલી ચટણી માટે
  • 1મૂઠ્ઠી લીલાં ધાણા
  • 1/2લીંબુ નો રસ
  • 1/2 ચમચીફૂદીનો પાઉડર
  • 1 ચમચીસીંગદાણા
  • 1આદું નો ટુકડો
  • થોડું પાણી
  • 2બરફ ના ટુકડા
  • મીઠું સ્વાદાનુસાર
  • રગડા માટે
  • 2 મોટી ચમચીબટાકા નો મસાલો
  • 1/2 વાટકીબાફેલાં વટાણા
  • 1 ચમચીતેલ
  • 1મોટું ટામેટું
  • 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    વટાણાને ધોઈને સાફ પાણીથી ધોઈને 4 કલાક માટે પલાળી દો. 4 કલાક પછી કૂકર માં વટાણા લઈ થોડું મીઠું ઉમેરી 4 સિટી આવે ત્યાં સુધી પકવી લો. બટાકા પણ બાફી લો. ઠંડા કરી છાલ ઉતારી લો.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટ બાંધી લેવાનો એના માટે એક બાઉલ માં મેંદો ચાળીને લઈ લો તેમાં મોણ,મીઠું અને અજમો ઉમેરી પાણી વડે લોટ બાંધી લો. લોટ ને 20 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દો.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    લોટ રેસ્ટ કરે છે ત્યાં સુધી બટાકા નો મસાલો તૈયાર કરી લેવાનો અને ચટણી બનાવી લેવાની.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક બાઉલ માં બાફેલા બટાકા લઈ તેને હાથ વડે મેસ કરી લો તેમાં બાફેલા અડધા વટાણા ઉમેરી લો. હવે આમાં મસાલા ઉમેરી લો મીઠું,ધાણા પાઉડર,હળદર,ગરમ મસાલો,લાલ મરચું, લીલાં ધાણા,લીલું મરચું,લીંબુ નોબ્રદ, મરી અને ખાંડ ઉમેરી મિક્સ કરી લો.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તૈયાર છે બટાકા વટાણા નો મસાલો. આમાંથી 2 મોટી ચમચી મસાલો સાઇડ માં કરી લો જેને આપડે રગડા માં વાપરવાનો છે.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે બંને ચટણી બનાવી લેવાની
    લાલ ચટણી માટે સૂકા મરચાં ગરમ પાણી માં 5 મિનિટ માટે પલાળી ને લીધા છે. મિક્સર જાર માં પલાળેલા મરચાં,લસણ ની કડી,તલ,મીઠું અને થોડું પાણી(મરચાં પલાળેલુ પાણી) ઉમેરી પીસી લો. તૈયાર છે લાલ ચટણી.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પેન માં થોડું તેલ ઉમેરી આ પીસેલી ચટણી નાખી ચટણી ને થોડી શેકી લો જેથી લસણ નો કાચો ટેસ્ટ ના આવે. ચટણી માં કલર માટે કાશ્મીરી લાલ મરચું ઉમેરવું.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    લીલી ચટણી માટે મિક્સર જાર માં એક મુઠ્ઠી લીલાં ધાણા, સિંગદાણા, લીંબુ નો રસ, એક મરચું, આદું, પુદીના પાઉડર,બરફના ટુકડા,મીઠું અને પાણી ઉમેરી પેસ્ટ બનાવી લો. તૈયાર છે લીલી ચટણી.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે લોટને ફરી મસળી લો તેમાંથી નાના નાના લુવા તૈયાર કરી લો. એક લૂવો લઈ પાતળી રોટલી વણી લો. હવે ઘૂઘરા ના સાંચા માં રોટલી મૂકી 1 ચમચી જેટલું બટાકાં વટાણા નો માવો મૂકી બંધ કરી વાળી લો. તૈયાર છે ઘૂઘરા. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લો.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે ઘૂઘરા તળી લેવાના. એક કઢાઈ માં તેલ મૂકી ગરમ કરી લો આંચ ને મિડિયમ પર રાખવી. તેલ ગરમ થાય પછી તેમાં ઘૂઘરા ઉમેરી બંને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવાના. આ રીતે બધા ઘૂઘરા તૈયાર કરી લેવાના.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ13ફોટો
  14. 14

    હવે રગડો બનાવી લેવાનો એના માટે બટાકાનો સાઈડમાં કરેલો મસાલો અને બાફેલા વટાણા બંને મિક્સ કરી લો. હવે કઢાઈ માં તેલ ઉમેરી તેમાં કાપેલું ટામેટું નાખી તરત ઉપર મીઠું ઉમેરી દેવાનું.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ14ફોટો
  15. 15

    ટામેટું ગળી જાય પછી તેમાં મસાલો કરી દેવાનો હળદર,મરચું(કાશ્મીરી), ગરમ મસાલો અને ધાણા પાઉડર ઉમેરી લો. (બટાકા ના મસાલામાં બધા માળા ઉમેરલા જ છે એટલે વધારે મસાલા ઉમેરવાની જરૂર નથી)
    મસાલા થોડાં શેકાય પછી તેમાં બટાકા વટાણાનો માવી ઉમેરી લો થોડું પાણી નાખી ઉકળવા દો. છેલ્લે લીલાં ધાણા ઉમેરી ગેસ બંધ કરી લો. તૈયાર છે રગડો.

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ15ફોટો
  16. 16

    હવે આને સર્વ કરીશું.એક પ્લેટમાં નીચે રગડો લઈ લો તેમાં 2 ઘૂઘરા તોડીને નાખો તેના પર લાલ અને લીલી ચટણી નાખી દો. ઉપર થોડા લીલાં ધાણા ઉમેરી ગાર્નિશ કરી લો. તૈયાર છે રગડા ઘૂઘરા.
    (સર્વ માટે તમે તમારું મનગમતું કય પણ નાખી શકો. જેમ કે ઝીણી સેવ.મસાલા શીંગ,ખજૂર આંબલી ની ચટણી.)

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitu Makwana (Falguni)
Mitu Makwana (Falguni) @Mitu001
પર August 10, 2020 06:09
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ (10)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
August 11, 2020 16:21
Yummy yummy 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રગડા ઘૂઘરા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
  2. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. છેન્ના પોડા(Chenna Poda)
  5. કરાચી કુકીઝ(karachi cookies recipe in gujarati)
  1. વડા પાવ  (Vada Pav recipe in gujarati)
  2. કાજુ કોપરા પાક(kaju paak recipe in gujarati)
  3. વેજ મોમોસ(Veg Momos Recipe in Gujarati)
  4. ભરેલું કારેલાં ડુંગળી નું શાક ને બટેટા ((stuff onion saak recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13361447
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close