દાળ ફ્રાય જીરા રાઈસ(daal fry and jeera rice recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઇ તેમાં ચોખા નાખી 20-25મિનિટ થવા દો. અને તેમાં એક ચમચી તેલ એડ કરી દો. અને રાઈસ તૈયાર કરો. અને પછી તેમાં જીરા નો વઘાર કરી લો.
- 2
હવે એક કૂકર માં દાળ લઇ 5થી 6સિટી વગાડવી.
- 3
પછી એક પેન માં તેલ લઇ જીરું, હિંગ, લાલ મરચું, તમાલપત અને ડુંગળી એડ કરી મિક્સ કરી થોડી વાર સાંતળવા દો. પછી ટામેટા નાખી દો. બધા મસાલા એડ કરી મિક્સ કરી લો. પછી તેમાં દાળ નાખી 10મિનિટ ઉકળવા દો.
- 4
હવે એક પ્લેટ માં દાળ ફ્રાય જીરા રાઈસ લઇ કોથમીર ભભરાવી સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13372743




ટિપ્પણીઓ (7)