રસગુલ્લા
#ઈસ્ટઈન્ડિયા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેનમાં દૂધ લેવું તેને ઉકાળી લેવું, ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરવો. ત્યારબાદ દૂધ આપણું ફાટી જશે
- 2
ત્યારબાદ દૂધ ને એક કપડામાં નિતારી લેવું
- 3
હવે તે પનીર ખાંડ અને ચોખાનો લોટ એડ કરીને ખૂબ મસળવું
- 4
હવે આવી રીતે બે હાથની મદદથી સેપ લઈ લેવો
- 5
હવે એક પેનમાં ખાંડ લેવી અને પાણી એડ કરીને તેની ચાસણી બનાવી લેવી. તેમા રસગુલ્લા એડ કરીને તેને દસ મિનિટ પાકવા દેવા.
- 6
હવે રેડી છે આપણા રસગુલ્લા. પંદર-વીસ મિનિટ ફ્રીઝમાં રાખીને ઠંડા કરીને સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13373936


















ટિપ્પણીઓ