કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બદામ મિલ્ક (badam milk recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

બદામ મિલ્ક (badam milk recipe in gujarati)

B Mori
B Mori @cook_25133505

#સાતમ
બધા ના ઘરે કઈક ને કઈક તળેલી વાનગી ઓ બનતી હોય છે. પણ મેં આજ બદામ સેક બનાવ્યું છે જે એકદમ બાર જેવું જ બને છે અને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર હોવા થી હેલ્થ માં પણ સારું છે.

#સાતમ
બધા ના ઘરે કઈક ને કઈક તળેલી વાનગી ઓ બનતી હોય છે. પણ મેં આજ બદામ સેક બનાવ્યું છે જે એકદમ બાર જેવું જ બને છે અને ડ્રાય ફ્રૂટ થી ભરપૂર હોવા થી હેલ્થ માં પણ સારું છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
7 થી 8 વ્યક્તિ
  • 2 લિટરદૂધ
  • 4 ચમચીમીલ્ક પાઉડર
  • 4-5 ચમચીકસ્ટડ પાઉડર
  • ખાંડ જરૂર મુજબ
  • પલાળેલી બદામ 6 7 નંગ
  • કાત્રેલું મિક્સ ડ્રાય ફ્રૂટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ મા દૂધ ગરમ કરવા મૂકો. અને પલાળેલી બદામ ને ખાંડી નાખો.અને દૂધ ગરમ થાય પછી એમાં ખાંડ અને ખાંડેલી બદામ નો ભૂકો નાખો અને ઉકળવા દો.

    બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક વાટકા માં થોડું ઠંડું દૂધ લો તેમાં મીલ્ક પાઉડર અને કસ્ટડ પાઉડર નાખી ને મિક્સ કરો. દૂધ થોડું ઉકળી જાય પછી એમાં આ મિશ્રણ નાખતા જાવ નેં હલાવતા જાવ જેથી દૂધ મા ગઠા ના થાય.

    બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આ મિશ્રણ ને નાખ્યા પછી તેને 10 મિનિટ માટે ઉકળવા દેવું જેથી પાઉડર પાકી જાય. અને પછી નીચે ઉતારી નેં તેમાં કત્રેલું ડ્રાય ફ્રૂટ ઉમેરો. નેં ફ્રીઝ માં ઠંડુ કરી ને સર્વ કરો.

    બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    બદામ મિલ્ક (badam milk recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

B Mori
B Mori @cook_25133505
પર August 10, 2020 05:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બદામ મિલ્ક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ કેક (Decadent Wheat Chocolate Cake recipe in gujarati)
  2. ફ્લોટિંગ કાજુ બટર બોમ્બ (Floating Kaju Butter Bomb recipe in Gujarati)
  3. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  4. મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)
  5. ઇન્દોરી પૌવા(pauva recipe in gujarati)
  1. સુખડી (sukhdi recipe in gujarati)
  2. છેન્ના પોડા(Chenna Poda)
  3. સાત ધાન ના વડા(saat dhaan na vada recipe in gujarati)
  4. તીખા ગાંઠિયા (tikha gadhiya recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13386430
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close