મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)

Hiral A Panchal
Hiral A Panchal @hiral

#ઈસ્ટ
#સાતમ

મોહન ભોગ બંગાળી મીઠાઈ છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે

મોહન ભોગ (Mohan bhog recipe in Gujarati)

#ઈસ્ટ
#સાતમ

મોહન ભોગ બંગાળી મીઠાઈ છે તે ખૂબ જ ટેસ્ટી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૪ વ્યક્તિ માટે
  1. લીટર દૂધ (પનીર માટે)
  2. 500મિલી દૂધ (રબડી માટે)
  3. 500મિલી દૂધ(માવા માટે)
  4. ચાસણી માટે:-
  5. ૧ કપસાકર
  6. ૫ કપપાણી
  7. ગાર્નીશિંગ માટે:- (પિસ્તા,કાજુ,કેશર)

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઈ દૂધ ઉકાળી લેવું પછી તેમાં વિનેગર નાખી પનીર છૂટું પડી જશે પનીર છૂટું પડે એટલે એક કપડું રાખી પનીરને નીતારી લો

  2. 2

    હવે પનીરને ૧૦ થી ૧૫ મિનિટ માટે હથેળીથી મસળો તેમાં એક ચમચી દળેલી સાકર નાખો ત્યારબાદ પનીર મસળીને બોલ્સ બનાવો પછી અંગુઠા વડે બોલ્સ ને વચ્ચે થી ખાડો કરો

  3. 3

    હવે ચાસણી માટે પેનમાં ૧ કપ સાકર અને ૫ કપ પાણી નાખી ગરમ કરો ઉકળી જાય પછી પનીર ના બોલ્સને ઉકળતી ચાસણીમાં નાખો ૭ થી ૮ મીનીટ સુધી ઉકાળવા દો ત્યારબાદ ઠંડા થવા દો

  4. 4

    ઠંડા થઈ જા પછી ચાસણી માંથી કાઢી થોળા ગરમ દૂધમાં નાખી દૂધ માંથી કાઢી પછી તેની સાઇડ પર માવો લગાવો

  5. 5

    ત્યારબાદ તેની વચ્ચે રબડી નાખી ઉપર પિસ્તા, કાજુ, કેસર થી ગાર્નીશ કરો તૈયાર છે....મોહન ભોગ બંગાળી સ્ટાઈલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral A Panchal
પર

Similar Recipes