કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
         દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
         દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

         દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું

મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું

વધુ વાંચો

         દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
Vadodara, Gujarat

મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું

મારા ઘર માં દૂધી નું શાક કોઈને ના ભાવે જેથી હું દૂધી ના મુઠીયા વધારે બનાવું

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૫૦૦ ગ્રામ - દૂધી
  • ૧ કપ- ઘઉં નો કરકરો લોટ
  • ૧/૨ કપ- રવો
  • ૧/૨ કપ- બાજરી નો લોટ
  • ૧/૨ કપ- મકાઈ નો લોટ
  • ૧/૨ કપચણા નો લોટ
  • ૧ ચમચી- લીલા મરચાં ની પેસ્ટ
  • ૧ ચમચી- આદુ ની પેસ્ટ
  • ૧ ચમચી- હળદર
  • ૧ ચમચી- લાલ મરચું
  • ૧ ચમચી- ગરમ મસાલો
  • ૧ ચમચી- આમચૂર પાઉડર(ઓપ્શનલ)
  • ૨ ચમચી- દળેલી ખાંડ
  • ૧/૨ કપ- દહીં અથવા લીંબુ નો રસ
  • ૩-૪ ચમચા - તેલ
  • ૨ ચમચી- સફેદ તલ
  • ૧ ચમચી- રાઈ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧/૨ કપ- લીલા ધાણા ઝીણા સમારેલા
  • ૨ નંગ- લીલા મરચાં મોટા સમારેલા
  • ૮-૧૦ મીઠી લીમડી ના પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધી ને છાલ ઉતારી છીણી લેવી. અને પછી તેમાં થી બરાબર પાણી નીતારી લેવું.પછી બધા લોટ ભેગા કરી તેમાં છીણેલી દૂધી,આદુ - મરચાં ની પેસ્ટ, હળદર,લાલ મરચું, ગરમ મસાલો, આમચૂર પાઉડર,દહીં, દળેલી ખાંડ,મીઠું, અને ૨ ચમચાં તેલ નાંખી બધુ બરાબર મિક્સ કરી લોટ બાંધી લેવો. (લોટ બાંધવા પાણી ની જરૂર નહી પડે) પછી થોડો થોડો લોટ લઈ મુઠીયા ના રોલ બનાવી લેવા. અને તેને કૂકર માં નીચે પાણી મૂકી ૩૦ મિનીટ ધીમા ગેસે વરાળ થી મુઠીયા બાફી લેવા.મુઠીયા બની જાય એટલે ગેસ પરથી ઉતારી ૫ મિનિટ ઠંડા કરી ચપ્પા થી કટ કરી લેવા.

             દૂધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર કડાઈ માં ૨ - ચમચા તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં રાઈ,તલ,લીલા મરચાં અને લીમડી નો વઘાર કરી કટ કરેલાં મુઠીયા અને લીલા ધાણા નાંખી બરાબર મિક્સ કરી ઢાંકણ ઢાંકી ૫ મિનીટ ધીમા ગેસે રહેવા દેવુ. પ મિનીટ પછી ગેસ બંધ કરી લેવો. જમવા માટે તૈયાર છે ગરમાં ગરમ મુઠીયા😍

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dimple prajapati
Dimple prajapati @Dimple_Dishes
પર August 17, 2020 13:05
Vadodara, Gujarat
Cooking is my hobby❣️
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Nayana Pandya
Nayana Pandya @nayana_01
September 26, 2020 04:55
Yummy 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

દૂધી ના મુઠીયા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજ ટીક્કી સિઝલર સોસ(veg tikki sizzler sauce recipe in Gujarati)
  2. દાલ બાટી ચુરમા(Dal Bati Churma Recipe In Gujarati)
  3. હાર્ટ કુકીઝ અને ન્યુટરેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ
  4. કોલ્હાપુરી મસાલો (kolhapuri masala recipe in gujarati)
  5. ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
  1. વેનીલા ચોકલેટ કૂકીઝ(cookies recipe in gujarati)
  2. વાલ(vaal recipe in gujarati)
  3. ખાટા મગ(khata moong recipe in gujarati)
  4. ઇડલી સંભાર(idli sambar recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13440400
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close