ઇડલી સંભાર(idli sambar recipe in Gujarati)

Heena Boda
Heena Boda @cook_25021074
Khambhalia

ઇડલી સંભાર(idli sambar recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૩ લોકો
  1. ઈડલી માટે
  2. વાટકા ચોખા (બાફીયા)
  3. વાટકો અડદની દાળ
  4. સંભાર માટે
  5. ૨૫૦ ગ્રામ તુવેર દાર
  6. જરૂર મુજબ સરગવાની શીંગ
  7. ૧/૨નાના બટેકા
  8. જરૂર મુજબ સીંગદાણા
  9. જરૂર મુજબ તમાલપત્
  10. જરૂર મુજબ તજ અને લવિંગ
  11. જરૂર મુજબ સુકા મરચા
  12. જરૂર મુજબ સંભાર મસાલો
  13. સ્વાદ અનુસારમીઠું
  14. સ્વાદ અનુસારમરચા પાઉડર
  15. સ્વાદ અનુસારહળદર પાઉડર
  16. લીંબુનો રસ
  17. વઘાર માટે તેલ
  18. ૨ નંગડુંગળી
  19. મોટુ ટમેટૂ
  20. આદુ મરચાની પેસ્ટ જરૂર મુજબ
  21. ૮/૯ લસણની કળી
  22. રાઈ જીરુ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    સૌપ્રથમ આપણે અડદની દાળ અને ચોખાને ત્રણ-ચાર કલાક પલાળી રાખશો ત્યારબાદ ચોખા અને અડદની દાળને અલગ-અલગ મિક્સરમાં પીસી લેશો પીસાઈ ગયા પછી તેને આપણે આથો આવવા માટે રાખી દેશો છથી સાત કલાક માટે આથો આપી દેશો આ તો આવી ગયા પછી આપણે એક ઢોકરી લેશું સોકરીયુ ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેમાં પાણી નાખી દેશું પાણી ગરમ થાય એટલે ઇડલીનું સ્ટેન્ડમાં આપણે ઈડલી ના ખીરા ને મૂકશો દસ કે પંદર મિનિટ સ્ટીમ થવા દેશો

  2. 2

    તૈયાર છે ઈટલી

  3. 3

    સંભાર બનાવવા માટે આપણે એક કૂકરમાં દાળ બાફી શું દાળ બફાઈ ગયા પછી આપણે બ્લેન્ડરથી જેરી લેશું ત્યારબાદ તેમાં લાલ મરચું પાઉડર હળદર મીઠું નાખીને દાળ ઉકાળો શું ત્યારબાદ એક એક પેનમાં તેલ મૂકી શું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખી શું રાઈ અને જીરું તતડે એટલે તેમાં તેમાં તજ-લવિંગ સુકા મરચા તમાલપત્ર નાખવાનું ત્યારબાદ તેમાં ડુંગળી સાંતળો ડુંગળી સાતળી જાય પછી ટમેટું નાખવાનું ટમેટાને પણ સતળાવાનુ બધુ સાતળીજાય પછી તેમાં દાળ નાખવાની દાળ ઉકડી જાય પછી તેમાં સંભાર મસાલો જરૂર મુજબ નાખો ત્યારબાદ લીંબુનો રસ

  4. 4

    મેં પહેલાથી જ નારીયલ ની ચટણી કરી રાખી હતી ઈડલી સાથે ખુબ જ સરસ લાગે છે

  5. 5

    તૈયાર છે ઇડલી સંભાર અમારા ઘરમાં ખૂબ જ બધાને ભાવે છે

  6. 6
  7. 7

    ત્યારબાદ લીંબુનો રસ નાખવાનું તૈયાર છે સંભાર તેને મેંદુવડા ઢોસા અને એટલી સાથે પણ ખાઈ શકાય

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Boda
Heena Boda @cook_25021074
પર
Khambhalia

ટિપ્પણીઓ

Similar Recipes