ખાટા મગ(khata moong recipe in gujarati)

#ઈસ્ટ
#ગુજરાત
આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી.....
ખાટા મગ(khata moong recipe in gujarati)
#ઈસ્ટ
#ગુજરાત
આપણે સૌ જાણીએ છીએ કે કઠોળમાં ખૂબ સારા પ્રમાણમાં પોષક તત્વો હોય છે.. જે નાના બાળકથી લઈને વૃદ્ધો સુધીના ને ખૂબ ઉપયોગી અને જરૂરી હોય છે.... તેવી જ રીતે આપણે નાના બાળકને અન્ન ઘોટડા કરાવી એ ત્યારે પણ આપણે બાફેલા મગનું પાણી આપીએ છીએ.. આમ મગ કે અન્ય કઠોળ પણ આપણા શરીર માટે ખૂબ અગત્યનું કામ કરે છે.. તો ચાલો જોઈએ તેની રેસિપી.....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મગ લઈ તેને પાણીથી બે વખત ધોઈ લો. ને પણ બે વખત ધોઈ લો...... પછી તેને આવી જ રીતે કુકરમાં સાથે મૂકી અને છ સીટી લઈ લો... ત્યારબાદ વઘાર કરવા માટે સામગ્રી એક પ્લેટમાં તૈયાર કરી લો....
- 2
એક તપેલીમાં વઘાર તૈયાર કરી તેમાં છાશ ઉમેરો....
- 3
અને મસાલા ઉમેરી બાફેલા મગ ઉમેરતા જાવ.... અને તેને થોડી વાર ચઢવા દો....
- 4
ત્યારબાદ ભાખરી નો લોટ બાંધવા માટે બે ચમચા ઘઉંનો લોટ 2 ચમચા તેલ અને જરૂર મુજબ પાણી લઈ કઠણ લોટ બાંધી લો... અને તેને લુવો લઈ જાડી ભાખરી વણી લો...
- 5
અને તેનેધીમા ગેસ પર આ રીતે દબાવી ને બન્ને બાજુ બદામી રંગનો શેકી લો.... ત્યારબાદ ઘી લગાવી સર્વિંગ પ્લેટમાંસર્વિંગ પ્લેટમાં લઈ સર્વ કરો...
- 6
તૈયાર છે આપણી પોષ્ટિક થાળી... ખાટા મગ અને ભાખરી.....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
છુટ્ટા મગ (Dry Mag Recipe In Gujarati)
#ફટાફટ મગમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન રહેલું છે. જેથી નાનાથી મોટા સૌને માટે ખૂબ ઉપયોગી છે. આપણે સૌ જાણીએ છીએ કે બાફેલા મગનું પાણી છ મહિનાના બાળકને પણ આપણે પીવડાવી છીએ.. આમ મગ મા ઘણા પોષક તત્વો રહેલા છે...... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in gujarati)
#સાતમ#ગુજરાત#ઈસ્ટ#વેસ્ટ#ઓગસ્ટ વર્ષોથી આપણે ફરાળમાં સાબુદાણાનો ઉપયોગ કરતાં હોઈએ છીએ... તો આજે મેં પણ બનાવી સાબુદાણાની ખીચડી... Khyati Joshi Trivedi -
બટાકા નુ રસાવાળુ શાક સાથે ખીચડી કઢી
#સુપરશેફ1#શાક અને કરીશ બાળકોથી લઇ મોટાઓ દરેક ને બટાકાનું રસાવાળું શાક પ્રિય હોય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ઉપમા વિથ નાચોસ(upma with nachoz recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત ઉપમા એ ઝડપથી થઇ જાય તેવી વાનગી છે.. પણ મે અલગ રીતે રજૂ કરી છે.... તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ઇદડા(Idada recipe in Gujarati)
#trend#week4 હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ઈદડા.. મેં પણ આ પહેલીવાર બનાવી, અને હા ખુશીની વાત એ છે કે આજે આ રેસિપી બનાવીને મને મારા પતિદેવજીએ સર્ટિફિકેટ આપી દીધું છે કે ખૂબ સરસ બન્યા છે... જે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ પૌષ્ટિક છે. અને આ વાનગી ખૂબ ઓછી સામગ્રીથી બની જાય છે.... આપણે ઢોકળા ના બીજા સ્વરૂપ તરીકે પણ ઓળખી શકીએ છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi -
રોટી પાત્રા(roti patra recipe ingujarati)
#વેસ્ટ#ગુજરાત મિત્રો મારી સફર ને આપની સાથે વધારતાં વધારતાં હું આજે આ 300 મી રેસીપી આપની પાસે લઈને આવી છું...પાત્રા આપણે મોટેભાગે અળવીના પાનના બનાવીએ છીએ.... પણ આજે મેં તેમાં એક ચેન્જ કર્યો છે.... Lockdown ને લીધે અળવીના પાન મળતા નહોતા તો વધેલી રોટલી હતી તેના પર ચણાના લોટનો લેપ લગાડી બનાવ્યા છે.... Khyati Joshi Trivedi -
લેફ્ટ ઓવર 4 મલ્ટી ગ્રાઈન ફ્લોર ઢોકળા
#સુપરશેફ2#week2#flour આગલી રાત્રે કરેલા ફોર multigrain ફ્લોર ઢોકળા ને વઘારીને ખાવાની ખૂબ જ મજા આવે છે.... મને તો ખૂબ ભાવે.. અને હા મારી દીકરીને પણ આ ખૂબ ભાવે. અને હા મિત્રો એટલું કહીશ એ અત્યારે સેલ્ફ lockdown નો ટાઈમ છે તો મારી દીકરી ઘરે હતી તો આ રેસીપી આજે મારી દીકરીએ બનાવી છે.. મને તો ખૂબ જ મીઠી લાગી છે..... તો ચાલો જણાવી દઉ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
મૂળા ની ભાજી (Mula bhaji Recipe in Gujarati)
#MW4 અત્યારે શિયાળામાં ખુબ જ સરસ અને સારા પ્રમાણમાં શાકભાજી મળે છે. જેનાથી આપણે આપણા શરીરનો ઇમ્યુનિટી સિસ્ટમને સારી કરી શકીએ છીએ. તો આજે મેં એક મૂળાનું અલગ જ શાક લઈને આવી છું.... તો ચાલો જાણીએ તેની રેસિપી.. જે ખુબ જ સરસ બને છે અને તમે પણ ટ્રાય કરજો. અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો.... Khyati Joshi Trivedi -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ તો બધાના ઘરમાં બનતા જ હોય છે. તો આજે મેં છાશ નાખી ને ખાટા મગ બનાવ્યા. Sonal Modha -
દાળ ઢોકળી વિથ બ્રાઉન રાઈસ
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી#વિકમીલ૨#સ્વીટ આજે મને બે વાત જણાવતા આનંદ થાઈ છે કે - પેલી વાત.. આજે આમારા ઘરે એક ઉંચી કોટી ના દિગંબર સાધુ જી ની ઘરે પધરામણી થાઈ હતી. કે જેવો અમારા માટે મોતીચુર ના લાડુ પ્રસાદી માં લાવીયા હતા....... ----+બીજી વાત એ કે આજે cookpad માં મારી આ 200 મી રેસિપી છે જેને હું તમારી સમક્ષ રજૂ કરું છું..... Khyati Joshi Trivedi -
રીંગણનો ઓળો(rigan olo recipe in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીશ#માઇઇબુક#પોસ્ટ26 ગુજરાતીઓના ટ્રેડિશનલ શાકમાં રીંગણ ના ઓળાનો સમાવેશ થાય છે. કેમ છે તેમાં ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને બધા જ મસાલા નો ઉપયોગ થાય છે. સાથે ટેસ્ટી પણ છે. અને yummy પણ છે. તો ચાલો જણાવી દઉ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
ફરાળી સાંબા ની ખીચડી(farali khichdi recipe in gujarati)
#GC#વેસ્ટ#ગુજરાત આજે ભાદરવા સુદ પાચમ એ ઋષિ પંચમી તરીકે પણ ઓળખાય છે અને ઘણી જગ્યાએ તેને સાંબા પાંચમ પણ કહે છે....આનું પણ એક અનેરૂ મહત્વ છે..... તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ફરાળી ડીશ (Farali dish Recipe In Gujarati)
#વેસ્ટ#ગુજરાત ગઇકાલે શ્રાવણ મહિનાનો સોમવાર તો આ ફરાળી ડીસ બનાવી..... કેમ કે એવું કહેવાય છે કે શ્રાવણ મહિનો પૂરેપૂરો ના રહો અને માત્ર સોમવાર રહો તો પણ તેનું ફળ અચૂક મળે છે... તો ચાલો જોઈએ તેની રેસિપી...., Khyati Joshi Trivedi -
ખીચડી (khichdi recipe in Gujarati)
#સુપરશેફ4#દાળ અને રાઈસ સાંજે જ્યારે હળવું જમવું હોય ત્યારે મગની ફોતરા દાળ ની ખીચડી અને ગરમ દૂધ સાથે દૂધીનું શાક અને અડદના પાપડ બેસ્ટ ઓફ ઓપ્શન છે.. અને આમ પણ મગની ફોતરા દાળની ખીચડીના ખૂબ બધા લાભ છે. તે પચવામાં હળવી છે, અને સાથે સાથે તેમાં ઘરનું બનાવેલું ઘી ઉમેરી હોય તો જલસા જ પડી જાય... તો ચાલો જોઈ લે તેની રેસિપી... Khyati Joshi Trivedi -
સાબુદાણાની ખીચડી(sabudana khichdi recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આપણે સાબુદાણાની ખીચડી બનાવતા હોઈએ છીએ.,. જેમાં દરેક ઘર ની રીત અલગ હોય છે... ચાલો નોંધી લો રેસિપી... Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી આપણા ગુજરાતમાં ખાટા મગ અને ભાખરી સાથે શાક ના કરિયું હોય તો પણ ચાલે. અને હા આમ પણ lockdown થયું તેને ઘણા મહિના થયા તેની અસર હવે આપણને લાગે છે. તો ચાલો જણાવી દઉ આજનું સ્પાઇસિ મેનુ.... Khyati Joshi Trivedi -
-
ફરાળી કાશ્મીરી દમ આલુ
#ઉપવાસ#સુપરશેફ3#મોનસુન સ્પેશિયલ' આમ તો આપણે કાશ્મીર નો દમ આલુ બનાવતા હોઈએ છીએ.... પણ આજે મેં એક નવી ટ્રાય કરી અને તે ઘરના બધાને ખૂબ પસંદ પણ આવી... ચાલો નોંધાવી દવ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ખાટા મગ (Khata Moong Recipe In Gujarati)
મગ એ એટલું પૌષ્ટિક મીલ છે કે બીમાર વ્યક્તિ ને પણ સાજા કરી દે છે .આજ ની મારી રેસિપી પણ એટલી જ હેલ્થી બનાવી છે . Sangita Vyas -
ગુંદા નુ શાક (Gunda Shak Recipe in Gujarati)
#EB#Week2 અત્યારે ઉનાળાની ગરમીમાં ગુંદા ખૂબ જ સરસ આવે છે. જેમાંથી સંભારા અને જુદીજુદી જાતના અથાણા બનાવીએ છીએ. જેમાં પણ પ્રોટીન ખૂબ જ સારા એવા પ્રમાણમાં હોય છે. માટે આપણે પણ ગુંન્દા ખાવા જોઈએ. તો ચાલો જોઈએ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)
#ઉપવાસ મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મઠનું શાક(math nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક કઠોળમાં સારા એવા પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન હોય છે. જે બાળકોથી લઈને મોટાઓ દરેક ને ઉપયોગી છે.. આપણે અઠવાડિયામાં કઠોળ નો પણ સમાવેશ કરતા હોઈએ છીએ.. તેનાથી તાકાત પણ આવે છે. આમ કઠોળ અનેક રીતે ઉપયોગી છે.... Khyati Joshi Trivedi -
કારેલા નું શાક (karela nu saak recipe in Gujarati)
#સુપરશેફ3#week3#મોન્શુન સ્પેશલ હેલો ફ્રેન્ડ્સ, આજે હું આપના માટે લઇને આવી છું ગુજરાતી જમણ. કેજે આપણે જેમ વરસાદ આવે તે માટે મોર જેમ ટહુકો કરે "ટેહૂક- ટેહૂક" અને પોતાના પીંછાં ફેલાવીને નૃત્ય કરે છે તેમ આજે મેં રોટલી અને કારેલાનું શાક બનાવ્યું છે કેમકે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે ગુજરાતીમાં જોડકણું બોલતા કે" આવ રે વરસાદ.... ઢેબરીયો પરસાદ, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક". કેમ યાદ આવ્યું ને..તો ચાલો નોંધી લઇ તેની રેસિપી.. Khyati Joshi Trivedi -
હેલ્થી પંચ્રતન દૂધીના મુઠીયા
#વિકમીલ૩#બાફેલું/ આપણે ગુજરાતીઓ હવે બીજા દેશની ડીશ બનાવતા થયા છીએ. પણ અઠવાડિયામાં એકવાર તો આપણે દુધી ના મુઠીયા, ઢોકળા હાંડવો, એ બધું બનાવતા જ હોઈએ છીએ.. મુઠીયા માં પાંચ લોટનો ઉપયોગ કર્યો છે જેથી એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી થાય.તો ચાલો દુધી ના મુઠીયા ની રેસીપી જોઈ લઈ..... Khyati Joshi Trivedi -
દેશી ચણા(desi chana recipe in Gujarati)
#સુપરશેફ2#flour#week2 મિત્રો આજે આપની માટે દેશી ચણા નું શાક લઈને આવીછું. જે કાઠીયાવાડમાં દરેક ગુજરાતીઓના ઘરમાં દર શુક્રવારે બનતુ શાક છે... જેનાથી આપણને ખૂબ પ્રોટીન મળે છે તાકાત મલે છે.... અને આપણા વડીલો કહેતા હતા કે ચણામાં ખૂબ શક્તિ રહેલી છે... અને આમ પણ આપણે ચણા નો ઉપયોગ ભેળ માં, ચાટ માં, ફણગાવેલા ચણાની કરી બનાવીને કરતા હોઈએ છીએ..... Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ (4)