કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#NoOvenBaking
#રેસીપી4
#recipe4
#cookies

અહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.

NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!!

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 કલાક
20 નંગ બંને કૂકીઝ મળીને
  • ➡️ વેનીલા હાર્ટ કૂકીઝ ❤️ માટે ના ઘટકો:
  • 3/4 કપમેંદો
  • 1/8 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  • 1/4 કપમાખણ (55 ગ્રામ)
  • 1/2 કપઆઈસિંગ ખાંડ
  • 1/4 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  • 2 ટીસ્પૂનદૂધ
  • જરૂર મુજબ રેડ ફૂડ કલર (ઓપ્શનલ)
  • બ્રશિંગ માટે પાણી
  • ➡️ એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ 🍪 માટે ના ઘટકો:
  • 3/4 કપમેંદો
  • 1/8 ટીસ્પૂનબેકિંગ સોડા
  • ચપટીબેકિંગ પાઉડર
  • 1/4 કપમાખણ
  • 1/8 કપબ્રાઉન ખાંડ
  • 1/8 કપદળેલી ખાંડ (50 ગ્રામ આખી ખાંડ માપી ને દળી લેવી)
  • 1/4 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  • 6 ટીસ્પૂનન્યૂટેલા સ્પ્રેડ
  • 2-3 ટેબલસ્પૂનચોકલેટ ચિપ્સ
  • 1 ટેબલસ્પૂનદૂધ (રૂમ ટેમ્પરેચર)
  • 2 ટેબલસ્પૂનમીની જેમ્સ અથવા M&M's
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    વેનીલા હાર્ટ કૂકીઝ બનાવવા માટે સૌ પ્રથમ મેંદા માં બેકિંગ પાઉડર મિક્સ કરી ચારી લો. હવે એક બોઉલ માં માખણ અને આઈસીંગ ખાંડ ને બરાબર હલાવી મિક્સ કરી લો. હવે તેમાં વેનીલા એસેન્સ નાખી મિક્સ કરો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે માખણ ના મિક્સચર થોડો થોડો કરી ને મેંદો ઉમેરતા જાવ અને બરાબર મિક્સ કરો. હવે કિચન પ્લેટફોર્મ પર લઇ 2:1 ના પ્રમાણમાં તેને 2 ભાગોમાં વહેંચો. લોટ ને બાંધવા માટે દરેક ભાગમાં એકદમ થોડું દૂધ ઉમેરો અને ભાખરી જેવો લોટ બાંધી લો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    મોટા ભાગમાં રેડ ફૂડ કલર ઉમેરો અને મિક્સ કરો. હવે લાલ લોટ ને બટર પેપર પર લઇ રોટલો વણી લો. રોટલા ની જાડાઈ 1/2 cm જેટલી રાખવી. હવે હાર્ટ કટર થી નાના નાના હાર્ટ આકાર કાપી લો. બધા હાર્ટ પર બ્રશ થી પાણી લગાવી એક ની ઉપર એક ગોઠવી દો. તેને બટર પેપર માં લપેટી ને 30 મિનિટ માટે ફ્રીઝર માં સેટ કરવા મૂકી દો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ફ્રીઝર માંથી કાઢી ને હાર્ટસ ની ફરતે સફેદ કણક એક સરખો લપેટી દો.. બધી તિરાડો દૂર કરવા તેને રોલ કરો. રોલ ને ફરી 30 મિનિટ માટે ફ્રીઝર માં સેટ થવા મુકો। ત્યાર બાદ રોલ માંથી 1/2 cm જાડાઈ વાળી સ્લાઈસ કાપી લો. હવે એક બેકિંગ ટ્રે પર બટર પેપર મૂકી તેની ઉપર હાર્ટ કૂકીઝ ગોઠવી દો. કૂકીઝ ને છૂટી છૂટી ગોઠવો જેથી બેકિંગ વખતે ફૂલવા માટે જગ્યા રહે.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક મોટી પેન માં મીઠું નાખી તેમાં એક સ્ટેન્ડ મૂકી 5-7 મિનિટ ફાસ્ટ તાપ પર પ્રી હીટ કરવા મૂકી દો. હવે કૂકીઝ વાળી બેકિંગ ટ્રે પેન માં મૂકી લો ફ્લેમ પર 20 મિનિટ માટે બેક કરો. કૂકીઝ ની ધાર લઈટ ગોલ્ડન બ્રોઉન થવી જોઈએ. બધી કૂકીઝ આ રીતે બેક કરી લો. ત્યાર બાદ કૂકીઝ ને ઠંડી પાડવા દો. તૈયાર છે વેનીલા હાર્ટ કૂકીઝ.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

  6. 6

    ➡️ એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ બનાવવા માટે સૌ પ્રથમ મેંદા માં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરો અને ચારી લો. હવે એક બોઉલ માં બટર લઇ તેમાં બ્રોઉન ખાંડ અને દળેલી ખાંડ ઉમેરો। તેને બરાબર હલાવી ને મિક્સ કરો. હવે તેમાં વેનીલા એસેન્સ નાખી બરાબર મિક્સ કરો. ત્યારબાદ દૂધ નાખી ફરી મિક્સ કરી બરાબર હલાવી લો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે આ મિક્સચર ની અંદર થોડો થોડો કરી ને મેંદા નું મિશ્રણ ઉમેરતા જાવ અને લોટ બાંધી લો. આ લોટ ના 2:1 ભાગ કરો. મોટા ભાગ માં ચોકલેટ ચિપ્સ ઉમેરી ને મિક્સ કરો, નાના ભાગ માં મીની જેમ્સ અથવા M&મ's નાખી મિક્સ કરો અને આ બંને મિક્સચર ને ફ્રીઝ માં 30 મિનિટ સેટ થવા મૂકી દો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    એક બટર પેપર પર 1-1 ટીસ્પૂન જેટલા ન્યુટેલા સ્પ્રેડ ના સ્કુપ પાથરો અને ફ્રીઝર માં 30 મિનિટ માટે સેટ થવા મૂકી દો. હવે એક મોટી પેન માં મીઠું લઇ ઉપર સ્ટેન્ડ મૂકી ને ઢાંકણ ઢાંકી દો અને 5-7 મિનિટ માટે ફાસ્ટ ફ્લેમ પર પ્રી હીટ કરવા મૂકી દો. હવે 30 મિનિટ પછી લોટ ના 6-7 લુવા કરો. દરેક લુવા ને થાપી તેમાં વચ્ચે ફ્રીઝ કરેલું ન્યુટેલા મૂકી, બધી બાજુ બંધ કરી ને ગોળા વાળી લો. બધા ગોળા ને સેજ દબાવી ને કુકી નો આકાર આપી દો અને ઉપર થી ચોકો ચિપ્સ લગાવો। એવીજ રીતે જેમ્સ ની કૂકીઝ તૈયાર કરો.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે બેકિંગ ટ્રે પર બટર પેપર લગાવી તેની ઉપર કૂકીઝ ગોઠવી દો. કૂકીઝ ને છૂટી છૂટી ગોઠવો જેથી બેકિંગ વખતે ફૂલવા માટે જગ્યા રહે. હવે કૂકીઝ ને પ્રી હીટ કરેલી પેન માં 20 મિનિટ માટે બેક કરવા મૂકી દો. બધી કૂકીઝ ને આ રીતે બેક કરી લો અને ઠંડી થવા દો. તૈયાર છે એગલેસ ન્યુટેલા સ્ટફ્ડ કૂકીઝ.

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    તૈયાર છે એગલેસ ન્યુટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ 🍪

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો

  11. 11

    તૈયાર છે વેનીલા હાર્ટ કૂકીઝ ❤️

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો

  12. 12

    ઈચ્છા મુજબ પ્લેટિંગ કરો. ❤️🍪

    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
પર August 18, 2020 21:45
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

ટિપ્પણીઓ (29)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
August 23, 2020 12:54
Your photographs is awesome 👌 Are you professional photographer? I have just one question if you don't mind. Your all photos done your name how is possible. I try my phone editing but not creating.
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કૂકીઝ ચોકલેટ ચીપ્સ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
  2. રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
  3. સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
  4. કોકોનટ દીલખુશ (Coconut Dil Khush Recipe In Gujarati)
  5. જીની ઢોસા (Jini Dhosa Recipe In Gujarati)
  1. મસાલા પનીર હોટ ડોગ Masala (Panner Hot Dog Recipe In Gujarati)
  2. સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi in Gujarati)
  3. સ્ટ્રાેબેરી પોપ સોડા (strawbarry Pop Soda Recipe In Gujarati)
  4. ધાબા સ્ટાઈલ લસૂણી પાલક (Lahsuni Palak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13448884
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close