સ્ટ્રાેબેરી પોપ સોડા (strawbarry Pop Soda Recipe In Gujarati)

વિદ્યા હલવાવાલા @Vidhya1110
સ્ટ્રાેબેરી પોપ સોડા (strawbarry Pop Soda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટ્રાેબેરી ને ધોઈ ને ટુકડા કરી મિકસર મા ગ્રાઈન્ડ કરી બાજુમાં રાખવું.
- 2
એક વાડકામાં બે કપ ખાંડ અને બે કપ પાણી લઈ ઉકાળવા મુકવુ, પછી તેમા ચપટી લીંબુ ના ફૂલ નાખવુ જેથી ચાસણી ટ્રાન્સપરન્ટ બનશે, ચાસણી બે તારની બને એટલે તેમા સ્ટ્રાેબેરી નો પ્લપ નાખી ફરી ૫ મિનીટ માટે ઉકાળવું.
- 3
૫ મિનીટ પછી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો. તૈયાર છે સ્ટ્રાેબેરી ક્રશ.
- 4
સ્ટ્રાેબેરી ક્રશ ઠંડું થાય એટલે બોટલ માં ભરી દેવુ.
- 5
હવે એક ગ્લાસ માં ૩ ચમચી સ્ટ્રાેબેરી ક્રશ અને બરફના ટુકડા લઇ ઉપર થી સોડા નાખી ચમચીથી હલાવી મિક્સ કરવુ તૈયાર છે સ્ટ્રાેબેરી પોપ સોડા.
Keywords
Similar Recipes
More Recipes
- ચાઈનીઝ ભેળ (Chinese Bhel recipe in Gujarati)
- વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
- રીંગણનો ઓળો (brinjal bhartha recipe in Gujarati)
- સાઉથ ઇન્ડિયન ટામેટા ની ચટણી (Tomato chutney recipe in Gujarati)
- ફરાળી ઢોસા (Farali Dosa recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13450421


















ટિપ્પણીઓ (2)