ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)

Bhavika sonpal @cook_25805265
આજ ના દિવસે બઘાજ સભ્યો ને ફરાલ મા બઘાની મનપસંદ વાનગી..
ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
આજ ના દિવસે બઘાજ સભ્યો ને ફરાલ મા બઘાની મનપસંદ વાનગી..
રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ સાંબો અને સાબુદાણા ને છાસ માં પલાળી દેવો ૪-૫ કલાક પલાળી જાય એટલે મિક્સ જારમાં પીસી લો
- 2
Battar ત્યાર થય જાય એટલે તેમાં નમક આદુ મરચાની પેસ્ટ સોડા નાખી બધું મિક્સ કરીને ને ૫ મિનીટ રેવા દયો
- 3
ઢોકળીયા માં પાણી ગરમ કરવા મૂકો પ્લેટ માં તેલ લગાવી કરેલું છે એ પાથરો એના પર તીખા ની ભુકો નાખો
- 4
૭/૮ મિનિટ માં ત્યાર થાય પછી એક વખારીયા માં તેલ ગરમ કરીને જીરું નાખો એને ઢોકળા પર નાખી સૅવ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13485184






ટિપ્પણીઓ (2)