હેલ્ધી ડ્રાયફ્રુટ થીક મીલ્કશેક(dryfruit milkshake recipe in gujarati)

આપણા ધર્મમાં ઉપવાસનું મહત્વ છે. વરસ દરમ્યાન ઘણા ઉપવાસ આવે છે. ઉપવાસમાં આ મીલ્કશેક પીવાથી આખો દિવસ શક્તિ જળવાઈ રહેશે.
હેલ્ધી ડ્રાયફ્રુટ થીક મીલ્કશેક(dryfruit milkshake recipe in gujarati)
આપણા ધર્મમાં ઉપવાસનું મહત્વ છે. વરસ દરમ્યાન ઘણા ઉપવાસ આવે છે. ઉપવાસમાં આ મીલ્કશેક પીવાથી આખો દિવસ શક્તિ જળવાઈ રહેશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બદામ, અંજીર, ખજૂર, વરિયાળી, કાજુ અને પીસ્તાને મીક્ષરમાં ૧/૨ કપ દુધ ઉમેરી પેસ્ટ બનાવી લેવી.
- 2
ગેસ ચાલુ કરી, એક મોટી તપેલીમાં દુધ ગરમ કરવા મુકવું. દુધ ઉકળીને થોડું ઘટ્ટ થાય એટલે તેમાં ઈલાયચીનો ભુકો નાખવો.
- 3
એક વાટકીમાં ૫-૬ ચમચી ગરમ દુધ લઈ તેમાં કેસરને હલાવી આ દુધ મોટી તપેલીના દુધમાં નાંખી દેવું.
- 4
હવે ઉકળતા દુધમાં ક્રશ કરેલ ડ્રાયફ્રુટની પેસ્ટને નાંખી દુધમાં ૨ મીનીટ હલાવીને ઉકાળવું. છેલ્લે તેમાં મધ નાંખી હલાવવું.
- 5
હવે ગેસ બંધ કરી, મીલ્કશેક ૧ કલાક ફ્રીઝમાં રાખવું. પછી ગ્લાસમાં કાઢી તેમાં બદામ-પીસ્તાની કતરણ અને દ્રાક્ષ મુકી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાયફ્રુટસ સ્મુધી (Dryfruits Smoothie Recipe In Gujarati)
Yess. Winter special..શિયાળા માં સવારે એક શોટ ફ્રેશ સ્મુધી પીવાથીશરીર માં તાજગી આવી જાય છે .. Sangita Vyas -
ખજૂર અંજીર એન્ડ ડ્રાયફ્રુટ થીક શેક (Khajoor Anjeer Dryfruit Thick Shake Recipe In Gujarati)
સ્ટ્રીટ ફૂડરેસિપી ચેલેન્જ#SF ખજૂર અંજીર એન્ડ ડ્રાય ફ્રુટ થીક શેકગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. Sonal Modha -
મિક્સ ડ્રાયફ્રુટ લાડુ (Mix Dryfruit Ladoo Recipe In Gujarati)
#DIWALI2021હેલ્ધી અને પૌષ્ટિક લાડુ ખાવા કોને ન ગમે? મને તો બહુ ભાવે.ક્યારેક બાળકો આખા ડ્રાયફ્રૂટ્સ ખાવાની ના પાડતા હોય છે ત્યારે તેમને આ રીતે લાડુ બનાવી દઈએ તો તે હોશે હોશે ખાય છે. Ankita Tank Parmar -
હેલ્ધી મિલ્કશેઈક(healthy milkshake recipe in Gujarati)
#GA4 #week2બાળકો અને વડીલો ને એકસાથે બધા ન્યુટ્રીશન મળે તે માટે ફટાફટ બની જાય એવું મિલ્કશેઈક જે બહુ જ હેલ્ધી અને સ્વાદીષ્ટ છે. Avani Suba -
ડ્રાય ફ્રુટ મિલ્કશેક (Dryfruit Milkshake Recipe in gujarati)
ડ્રાય ફ્રુટ મિલ્કશેક બધા ડ્રાય ફ્રૂટ ને દૂધ અને કેસર સાથે ચર્ન કરીને બનાવામાં આવે છે. ટેસ્ટ માં બહુ જ ફાઇન લાગે છે અને એકદમ હેલ્થી અને tummy filling છે. ઉપવાસ માં તમે બનાવીને પી શકો છો.#GA4 #Week4 #milkshake Nidhi Desai -
ડ્રાય ફ્રુટ અને બનાના એનર્જી પંચ
ખુબ જ ગુણકારી અને સ્વાદિષ્ટ ઝટપટ બની જાય એવુ એક ડ્રીંક છે. ઉપવાસ મા ખાલી એક ગ્લાસ લેવામાં આવે તો આખો દિવસ એનર્જીફુલ રહે છે.#માઇઇબુક પોસ્ટ 25#ઉપવાસ Riddhi Ankit Kamani -
ડ્રાય ફ્રૂટ થીક શેક(Dryfruit thick shake recipe in Gujarati)
#માઇઇબુક#ઉપવાસઅત્યારે શ્રાવણ ચાલી રહ્યો છે જે ને ઉપવાસનો મહિનો પણ કહેવામાં આવે છે મારા પણ ઉપવાસ ચાલી રહ્યાં છે જેથી ઉપવાસ મા ઊર્જા મળી રહે એ માટે હું રોજ ખાંડ ફ્રી ડ્રાયફ્રુટ નો શેક બનાવું. જેમાં હું ખાંડનો ઉપયોગ કરતી નથી .હું રોજ તેને બ્રેકફાસ્ટ મા લઉં છું અને સવાર થી લઈ ને સાંજ સુધી વિકનેસ થતી નથી..તમે પણ ટ્રાય કરજો.ખૂબજ સ્વાદિષ્ટ બને છે. Vishwa Shah -
કેસર પીસ્તા શ્રીખંડ (Kesar Pista Shrikhand Recipe In Gujarati)
#RB1#cookpadguj#cookpad#cookpadindia#homechefઆજે રામનવમી અને શ્રી રામની ઉપાસના કરવાનો અને ઉપવાસનો દિવસ. તો આજે મેં શ્રીખંડ બનાવી પ્રભુ શ્રીરામને સમર્પિત કરી ને હું #RB1 સીરીઝની શરૂઆત કરું છું. Neeru Thakkar -
હલવાસન(Halvasan Recipe in Gujarati)
#GA4#WEEK9#MITHAIઆપણા ભારતીયોમાં તહેવાર હોય કે પ્રસંગ, કે પછી કોઈ પૂજા એ દરેક મીઠાઈ વગર અધૂરા છે. એટલે કે દરેક વખતે કોઈને કોઈ મીઠાઈ તો હોય જ☺️આજે દિવાળી છે અને આવતીકાલે નવું વરસ. હું તમારા માટે હલવાસન લઈને આવ્યો છું. તમે એકવાર આ રીતે બનાવો, ગેરંટી ખંભાતનો હલવાસન ભૂલી જશો☺️ Iime Amit Trivedi -
ડ્રાયફ્રુટ રવા શીરો (Dryfruit Rava Sheera Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆપણે રવાનો શીરો ખાઈએ છીએ પણ તેના પોષક તત્વો વિશે જાણતા હોતા નથી. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે રવાનો શીરો ઉપયોગી છે શીરા ને એક ઉર્જાનું પાવર હાઉસ માનવામાં આવે છે. રવામાં આયર્ન, મેગ્નેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જેનું સેવન કરવાથી હૃદય સ્વસ્થ રહે છે, ઊંઘ પણ સારી આવે છે. Neeru Thakkar -
હેલ્થી ડ્રાયફ્રુટ જ્યુસ (Healthy Dryfruit Juice Recipe In Gujarati)
#goldenapron3# week20 Vibha Upadhyay -
ખજૂર ડ્રાયફ્રુટ બરફી (Khajoor Dryfruit Barfi Recipe In Gujarati)
#AA1#Ameging August#Post1#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઓગસ્ટ મહિનામાં ગુજરાતી મહિનો શ્રાવણ મહિનો આવતો હોવાથી આ મહિનામાં જન્માષ્ટમી રક્ષાબંધન વગેરે તહેવારો ની ઉજવણી કરવામાં આવે છે આ તહેવારોમાં સ્પેશિયલ વાનગી બનાવવામાં આવે છે મેં આજે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી બનાવી છે એનર્જી યુક્ત ખજૂર ડ્રાયફ્રુટ બરફી Ramaben Joshi -
અંજીર રબડી (Anjeer Rabdi Recipe In Gujarati)
#હોલી સ્પેશિયલ રેસીપી#HRઅંજીર રબડી એ એવી સ્વીટ છે કેજે ઉપવાસ માં પણ ખવાય છે હોળીના દિવસે અમારા ઘરે ઉપવાસ કરે છે એટલે મેં આજે આ રેસિપી બનાવી છે Kalpana Mavani -
-
ડ્રાયફ્રુટ લાડુ (dryfruit ladu recipe in gujarati)
આ રેસીપી રક્ષાબંધન નિમિત્તે મે બનાવી હતી. આ રેસીપી ફસ્ટ ટાઈમ બનાવી ને ખૂબજ સરસ બની. Vandana Darji -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
#JWC1શિયાળામાં ગાજર ખુબ જ સરસ મળે છે,એનો હલવો ખુબજ સ્વાદિષ્ટ બને છે Pinal Patel -
-
-
ડ્રાયફ્રુટ રબડી (Dryfruit Rabdi Recipe in Gujarati)
#GA4#week9મેં અહીંયા ડ્રાયફ્રુટ રબડી બનાવી છે જેમાં ડ્રાયફ્રુટ નો ઉપયોગ વધારે થાય છે અને દૂધ ની આઈટમ હોવાથી ખાવામાં પણ ખૂબ જ સરસ લાગે છે આ એક એવી વાનગી છે કે આપણા ગુજરાતીઓના ઘરમાં બનતી હોય છે ને બધાને બહુ ભાવતી હોય છે Ankita Solanki -
સાબુદાણા કોકોનટ લાડ્ડુ (Sabudana Coconut Laddu Recipe in Gujarati)
#HRહોળીમાં આખો દિવસ ઉપવાસ હોય છે આપણે હોળી માતાના દર્શન કરી અને પછી જમતા હોઈએ છીએ તો મેં ઉપવાસ માટે એક નવી રેસિપી બનાવી સાબુદાણા અને કોકોનટ ના લાડુ જે ફટાફટ બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે Shrijal Baraiya -
દૂધ પૌંઆ (Dudh Poha Recipe In Gujarati)
#RC2જેવી રીતે ખીર દરેક ને ભાવે છે , તેમ થેપલા કે તીખી ભાખરી સાથે દૂધ પૌંઆ સરસલાગે છે Pinal Patel -
ડ્રાયફ્રુટ બાર (Dryfruits Bar Recipe in Gujarati)
#MW1 શિયાળાની શરૃઆત થઈ ગઈ છે અને આવી મસ્ત ગુલાબી ઠંડી માં દરેકના રસોડે શિયાળામાં ખવાતી અવનવી વાનગીઓ પણ બની રહી છે. મારા ઘરે દરેક શિયાળામાં હું આ એનર્જી બાર બનાવું છું કેમ કે મારી બંને દિકરીઓ મેથીપાક કે અદડીયાપાક આવુ કાઈ ખાતી નથી તો આ બાર ચોકલેટ સમજી ને ખાય લે છે. અને રીઅલી ખૂબ હેલ્ધી પણ છે. આ બાર તમે ડાય પ્લાન મા પણ યુઝ કરી શકો છો. ઈમ્યુનીટી બુસટર તરીકે નું પણ કામ કરે છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાંડ ફ્રી છે. તો તમારા બાળકો પણ જો આવું કાંઈ ખાસે તો ખુશ થઈ જાશે. Vandana Darji -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff1 #ff3 ઉપવાસ મા ખાઇ શકાય એવી...ફક્ત દૂધ,ડા્યફુ્ટસ,ખાંડ/સાકર માથી બનાવી છે. Rinku Patel -
-
-
અંજીર કાજુ દુધપાક (Anjeer kaju Doodh Paak recipe in Gujarati)
દુધપાક એ ગુજરાત-રાજસ્થાનમાં લોકપ્રિય વાનગી છે. ખાસ કરીને ભાદરવા માસમાં શ્રદ્ધપક્ષમાં પિત્તૃતર્પણ કરવા માટે દૂધપાક/ ખીર ખૂબ મહત્વ ધરાવે છે. પરંપરાગત રિવાજ પ્રમાણે કાગડાઓને 'વાસ' ના સ્વરૂપમાં તે ખવડાવવામાં આવે છે. Asmita Rupani -
દૂધ પાક (Doodh Paak Recipe In Gujarati)
શીતળા સાતમે દુધ પાક બનાવવાનો રિવાજ છે.. મેં પણ બીજી મીઠાઈ ની સાથે ડ્રાય ફ્રુટ દુધ પાક બનાવ્યો Pinal Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel
More Recipes
ટિપ્પણીઓ (6)