વેનીલા કુકીઝ(Vanilla cookies recipe in gujarati)

Jagruti Pithadia @cook_20591206
વેનીલા કુકીઝ(Vanilla cookies recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલમાં મેંદો ખાંડ અને વેનિલા એસેન્સ મિક્સ કરો નિશાબા બાઉલમાં મેંદો અને બેકિંગ બેકિંગ પાઉડર ચાળી લો
- 2
માખણના મિશ્રણમાં થોડો થોડો મેંદો એડ કરીને લોટનું મિશ્રણ તૈયાર
- 3
હવે લોટમાંથી બે ભાગ કરો એક ભાગમાં ચોકલેટ પાઉડર મિક્સ કરી થોડું દૂધ ઉમેરી લોટ બાંધો વાઈટ લોટમાંથી રોટલી જેવો રોટલો વણો
- 4
ચોકલેટ વાળા લોટમાંથી રોલવાળી રોટલીની વચ્ચે રાખી રોલ વાળી લો થોડીવાર ફ્રીઝમા સેટ થવા દો હવે તેના ચપ્પુથીપીસકરી
- 5
લોયા માં નીચે મીઠું નાખી તેની ઉપર પ્લેટ મૂકી પ્લેટમાં ગોઠવી ને દસ મિનિટ પ્રિહિટ કરેલા માં બે કરવા થોડા થોડા દૂર રાખવા ૨૦ મિનિટ બાદ લાઈટ ગોલ્ડન થાય પછી
- 6
પ્લેટ ની બહાર કાઢી લો ઓકે ઠંડા થઈ જાય પછી ડબ્બામાં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેનીલા અને ચોકલેટ કૂકીઝ(vanilla and chocolate cookies recipe ine Gujarati)
#NoOvenbaking #cookpadIndiaRashmi Pithadia
-
-
-
વેનીલા હાર્ટ કુકીઝ અને નટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કુકીઝ (venila Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking #recipe4#cooksnepમાસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની ચોથી ને છેલ્લી રેસીપી Suchita Kamdar -
વેનીલા હાર્ટ કુકીઝ (Vanilla Heart Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહા જી ની રેસીપી થી આ કુકીઝ બનાવી.પહેલીવાર કુકીઝ બનાવવા ની મહેનત સફળ રહી.બાળકો ને ખુબ જ ગમી.અને હુ કુકપેડ નો ઘણો આભાર માનુ છુ કે અમને આટલી સારી તક આપી.Thnk u Komal Khatwani -
-
વેનીલા હાર્ટ કુકીઝ(Vanilla heart cookies recipe in Gujarati)
#noovenbakingChef neha ji ki delicious recipe.... Avani Suba -
-
-
-
વેનીલા હાર્ટ કુકીઝ(vanila heartcookies in gujarati)
#noovenbakingઆજે મેં શેફ નેહા જી ની કુકીઝ ની રેસિપી ટ્રી કરી બહુ સરસ બની Dipal Parmar -
વેનીલા એન્ડ નયૂટરેલા કૂકીઝ(vanila cookies recipe in gujarati)
#noovenbaking venilacoocizwdnehamama Reshma Bhatt -
વેનીલા ચોકલેટ કૂકીઝ(cookies recipe in gujarati)
#noovenbaking # માસ્ટર સેફ નેહાજી એ જે રેસિપી સેર કરી છે એને અનુરૂપ મે થોડો ફેરફાર સાથે કૂકીઝ કરી છે.મે અહીંયા કોકો પાઉડર નો યુઝ કર્યો છે .આ રેસીપી સેર કરવા હું માસ્ટર સેફ નેહાજી ની દિલ થી આભારી છું. Dhara Jani -
ચોકલેટ કુકીઝ અને ટુટી ફ્રૂટી કુકીઝ (Chocolate Cookies Tutti Frutti Recipe In Gujarati)
#suhani#Diwali2021#Cookpadguj#cookpadind Rashmi Adhvaryu -
ન્યુટેલા કોકો કુકીઝ (Nutella coco cookies recipe in Gujarati)
#Noovenbakingશેફ નેહા શાહને અનુસરીને મેં આ કુકીઝ બનાવ્યા છે, જેમાં મેં કોકો પાઉડર મિક્સ કરીને, ન્યુટેલા ને સ્ટફીંગની બદલે ઉપર ટોપિંગમાં લઈને બનાવ્યા છે. Harsha Israni -
વેનીલા હાર્ટ કૂકીઝ અને ચોકલેટ ચિપ્સ કૂકીઝ(cookies recipe in gujarati)
#NoOvenBaking#series4 મે પણ સેફ નેહા જી ની રેસીપી જોઈને કૂકીઝ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
મિક્સ કુકીઝ (mixed cookies recipe in Gujarati)
#કૂકબુક#post3દિવાળી ની વધુ એક મનભાવતી ને બહુ જ ખરીદાતી વાનગી એટલે બેકરીના કુકીઝ. જે ઘરે તમારી મરજી પ્રમાણે ઓછો કે પૂરો મેંદો વાપરીને અને ઘરના શુધ્ધ ઘી કે બટરમાંથી બનાવી શકાય છે. તો મિઠાઇની મજા સાથે તબિયત પણ થોડી સાચવી શકાય છે.મેં આજે ૩ જાતના કુકિઝ બનાવ્યા છે. જેમાં છે મોંમાં ઓગળી જાય તેવી સોફ્ટ નાનખટાઇ, પ્યોર ૧૦૦% ઘઉંના લોટમાંથી બનાવેલા ચોકલેટ કુકીઝ અને કાજુના પાઉડર અને પિસ્તા કતરણ સાથે બનાવેલા એકદમ ખસ્તા કાજુ-પિસ્તા કુકીઝ. Palak Sheth -
નટેલા પીનટ બટર સ્ટફડ ચોકલેટ ચિપ્સ કૂકીઝ (Nutella peanut butter cookies recipe in gujarati)
#NoOvenBaking Harita Mendha -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ ચોકલેટ ચિપ્સ કૂકઝ(Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#રેસીપી4#recipe4#cookiesઅહીં મેં શેફ નેહા ની NoOvenBaking સિરીઝ ની છેલ્લી રેસીપી (વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યૂટેલા સ્ટફ્ડ કૂકીઝ) રીક્રિએટ કરી છે. ચોકલેટ ચિપ્સ ન્યુટેલા કૂકીઝ ની સાથે મેં M&M’s minis ની કૂકીઝ પણ રજુ કરી છે. કૂકીઝ ઓવન જેવી જ કરકરી અને ખુબ j ટેસ્ટી બની.NoOvenBaking સિરીઝ માં ભાગ લઇ ને મને ખુબ જ મજા આવી અને ઘણું નવું શીખવા મળ્યું. આ બદલ હું કુકપેડ અને શેફ નેહા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. ચારે ચાર રેસીપી ઓવન વગર પણ ખુબ જ સરસ બની. ધાર્યું નહોતું કે ગેસ પર બેક કરેલી કૂકીઝ ઓવન જેવી જ લાજવાબ બનશે. હેટ્સ ઑફ to શેફ નેહા !!! Vaibhavi Boghawala -
-
વેનીલા કેક (Vanilla Cake Recipe in Gujarati)
#GA4#week22#egglesscakeઆ અમારી એનિવર્સરી ની કેક છે અમારી એનિવર્સરી૧૩ ફેબ્રુઆરી હતી જેથી મેં ઘરે જ કેક બનાવી હતી Arti Nagar -
વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ
#NoOvenBaking શેફ નેહા ની રેસિપી ફોલો કરીને મેં વેનીલા હાર્ટ કૂકીઝ અને એગલેસ ન્યુટેલા સ્ટફ ચોકલેટ ચિપ્સ કૂકીઝ બનાવ્યા જે ટેસ્ટ માં ખૂબ જ સરસ બન્યાં. Avani Parmar -
-
વેનીલા લેમન કુકીઝ (Vanilla lemon cookies recipe in gujarati)
#noovenbaking#cookpadguj#cookpadind#week4 Rashmi Adhvaryu -
કુકીઝ (Cookies Recipe in Gujarati)
દિવાળી પર આપડે ટ્રેડીસનલ મીઠાઈ જ બનાવતા હોય છી જે બાળકો ને ઓછી પસંદ હોય છે તો બાળકો ને ભાવે તેવા કુકીઝ ની રેસીપી . Bhavini Kotak -
-
વેનીલા હાર્ટ કૂકીઝ (Vanilla Cookies Recipe In Gujarati)
#NoOvenBaking#wheatfolurમે શેફ નેહા મેમ ની રેસપી થી ઇન્સપાયરડ થઈ without ઓવેન અને ઘઉં ના લોટ થી આ કૂકીઝ બનાવી છે. Kunti Naik -
-
કૂકઇસ (cookies recipe in gujarati)
મે અહી સેફ નેહા મેમ ની રેસીપી જોઈ ને આ nuttela stufed cookies bnavi .#noovenbaking #cookpadIndia#cookpadgujrati Bansi Chotaliya Chavda
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13482408
ટિપ્પણીઓ (4)