કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સામો સાબુદાણા વીથ ચોકલેટ બોલ્સ (Samo Sabudana With Chocolate Bolls Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સામો સાબુદાણા વીથ ચોકલેટ બોલ્સ (Samo Sabudana With Chocolate Bolls Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સામો સાબુદાણા વીથ ચોકલેટ બોલ્સ (Samo Sabudana With Chocolate Bolls Recipe In Gujarati)

Shobhana Meghani
Shobhana Meghani @cook_25907979
Rajkot

#myfirstrecipe
#August
કૉકો પાઉડર નાખવામાં ન આવે તો આ વાનગી ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય છે.

#myfirstrecipe
#August
કૉકો પાઉડર નાખવામાં ન આવે તો આ વાનગી ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય છે.

વધુ વાંચો

સામો સાબુદાણા વીથ ચોકલેટ બોલ્સ (Samo Sabudana With Chocolate Bolls Recipe In Gujarati)

Shobhana Meghani
Shobhana Meghani @cook_25907979
Rajkot

#myfirstrecipe
#August
કૉકો પાઉડર નાખવામાં ન આવે તો આ વાનગી ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય છે.

#myfirstrecipe
#August
કૉકો પાઉડર નાખવામાં ન આવે તો આ વાનગી ફરાળ માં ઉપયોગમાં લઈ શકાય છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1/2 કલાક
3 સર્વિંગ્સ
  • 1/2 કપસામો
  • 1/2 કપસાબુદાણા
  • 1 ચમચી કોકો પાઉડર
  • 2 ચમચી મિલ્ક પાઉડર
  • 2 ચમચીટોપરાનું છીણ
  • 1 કપખાંડ
  • 1/2 ચમચીઇલાયચી પાઉડર
  • 10 નંગકાજુ ના ટુકડા
  • 2 ચમચા ઘી (શેકવા માટે)
  • 2 કપદૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    સૌ પ્રથમ સાબુદાણા ને મિક્સરમાં પીસવા. ત્યારબાદ સાબુદાણા નો ભૂકો અને સામો મિક્સ કરી બંનેને ઘીમાં શેકવું.

  2. 2

    શેકાઈ ગયા બાદ તેમાં દૂધ મિક્ષ કરવું. ત્યારબાદ તેમાં ખાંડ, મિલ્ક પાઉડર અને ટોપરાનું છીણ ઉમેરવું. મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા ગેસ પર હલાવવું.

  3. 3

    મિશ્રણ ઠંડું પડે એટલે તેના બે ભાગ કરવા. એક ભાગમાં કોકો પાઉડર મિક્સ કરવો અને બીજા ભાગમાં ઇલાયચી પાઉડર મિક્સ કરી તેના બોલ્સ વાળવા.

  4. 4

    સફેદ બોલ પર કિસમિસ અને ચોકલેટ વાળા બોલ્સ પર કાજુના ટુકડા થી ગાર્નીશ કરવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shobhana Meghani
Shobhana Meghani @cook_25907979
પર August 25, 2020 15:11
Rajkot

ટિપ્પણીઓ

Raj Pala
Raj Pala @cook_25922770
August 26, 2020 09:41
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 8th for સામો

Keywords

સામો સાબૂદાણા ચોકલેટ બોલ્સ ચોકલેટ બોલ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકો કોફી આઈસ્ક્રીમ(choco coffee icecream recipe in Gujarati)
  2. સુરતી ઘારી (Surati Ghari recipe in Gujarati)
  3. સાંબાર (Sambar recipe in Gujarati)
  4. પનીર ભૂર્જી (Paneer Bhurji Recipe in Gujarati)
  5. ખારી સીંગ (Khari Sing Recipe In Gujarati)
  1. ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)
  2. વાઈટ ઢોકળા (Dhokla Recipe In Gujarati)
  3. ચોથે (Chothe Recipe In Gujarati)
  4. પુઆ(ઘંઉ ના લોટ ની પુડી) (Pua Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13498267
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close