ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)

#GC
આજે આ ઈન્સ્ટન્ટ મોદક બનાવ્યા ખૂબ જ જલ્દી અને એકદમ ઓછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી બની જાય છે. માર્કેટ જેવા જ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
ગુલકંદ સ્ટફ્ડ ઈન્સ્ટન્ટ માવા મોદક(Gulkand Stuffed Mawa Modak Recipe In Gujarati)
#GC
આજે આ ઈન્સ્ટન્ટ મોદક બનાવ્યા ખૂબ જ જલ્દી અને એકદમ ઓછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી બની જાય છે. માર્કેટ જેવા જ બનશે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પેન માં દૂધ અને મિલ્ક પાઉડર મિક્ષ કરી લેવું હવે ગેસ ચાલુ કરી મિડીયમ તાપે મિક્ષ કરતા જવું જેથી મિલ્ક પાઉડર પેન માં ચોંટી ન જાય
- 2
હવે ખાંડ ઉમેરી મિક્ષ કરી લેવું ખાંડ ઓગળે એટલે કેસર અને ઇલાયચી પાઉડર મિક્ષ કરી લેવું
- 3
હવે ઘી ઉમેરી બરાબર મિક્ષ કરવું પેન થી છૂટે નહી ત્યાં સુધી મિક્ષ કરવું હવે એક પ્લેટ માં કાઢી લઈ ઠંડુ કરી લેવું
- 4
હવે મિશ્રણ બરાબર મસળી લેવું અને ગુલકંદ ની નાની નાની ગોળી બનાવી લેવી અને મિશ્રણ માંથી મોદક માટે નાના બોલ્સ લઈ થેપી લઈ વચ્ચે ગુલકંદ નું સ્ટફિંગ કરી સીલ કરી મોદક નો આકાર આપવો અને ટૂથપીક ની મદદ થી આ રીતે મોદક ની ડીઝાઈન કરી લેવી તમે મોલ્ડ માં પણ બનાવી શકો છો.
- 5
તો તૈયાર છે મોદક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટરુટ માવા મોદક(beetroot mawa modak recipe in Gujarati)
#GCગણપતિ બાપ્પા ના પ્રિય એવા મોદક ઘણી બધી રીતે બને છે.અને લાડવા અને મોદક એમના પ્રિય છે.તો આજે મેં બીટરુટ માવા મોદક બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
ઇન્સ્ટન્ટ માવા મોદક(Instant Mawa modak recipe in Gujarati)
#GC #માઇઇબુક #પોસ્ટ34🌺ગણેશ ચતુર્થી સ્પેશ્યલ ઇન્સ્ટન્ટ માવા મોદક🌺🍏 Ami Desai -
-
ઈન્સટન્ટ માવા મોદક (Instant Mawa Modak recipe in Gujarati)
#GC ગણપતિ ચોથમાં લાડુ, મોદક ધરાવવામાં આવે છે, આ વખતે તો બહાર જવાની શક્યતા ન હતી તો જાતે જ માવા વાળા મોદક જાતે જ ઘરે બનાવ્યા ઓછી સામગ્રી મા ઝડપથી તૈયાર થઈ ગયા આજની વાનગી ઈન્સટન્ટ માવા મોદક જે ઝડપથી બની સાથે યમી પણ બની . Nidhi Desai -
-
સ્ટફ માવા કેસર મોદક(stuff mava modak recipe in gujarati)
#Gc (મારાં આંગણે છેલ્લા લગભગ 22 વર્ષ થી ધામ ધૂમ થી ગણપતિ કરવા માં આવે છે પણ આ વર્ષે સંજોગો ને અનુલક્ષી ને ઘર માં નાના મજાના ગણપતિ લાવ્યા છીએ એના ભોગ માટે મેં આજે સ્ટફ માવા કેસર મોદક બનાવ્યા છે ) Dhara Raychura Vithlani -
મોદક (Modak Recipe In Gujarati)
#GC ગણપતિ બાપા ને પ્રિય એવા મોદક , પ્રસાદ માટે ઘરે જલ્દી બની જાય ખૂબ જ ઓછી સામગ્રી માં થી ત્યાર થતાં મોદક Khushbu Sonpal -
કેસર પિસ્તા મોદક અને બાઉટી મોદક (kesar pista and bounty modak recipe in gujarati)
#gc મોદક ગણપતિદાદાના પ્રિય છે તો મૈં આજે એકદમ સરળ બને એવા બે જાતના મોદક બનાયા કેસર પિસ્તા સંદેશ મોદક અને ચોકલેટ મોદક Tejal Sheth -
ફોર ફ્લેવર્સ ઈન વન મોદક (Four Flavours In One Modak Recipe in Gu
#GC#પોસ્ટ_2#ગણેશ_ચતુર્થી_સ્પેશ્યલ ગણપતિ બાપ્પા મોર્યા..🙏 આજે મે ગણપતિ બાપ્પા ને પ્યારા ને વહાલા ચાર પ્રકાર ના મોદક બનાવ્યા છે. જેમા 1️⃣ ટૂટી ફ્રૂટી મોદક , 2️⃣ કેસર પિસ્તા મોદક , 3️⃣ ગુલકંદ રોઝ મોદક અને 4️⃣ ચોકલેટ મોદક એમ એક જ કણક માથી ચાર પ્રકાર ના મોદક મે બનાવ્યા છે. આ મોદક મારી મોટી પુત્રી ને બવ જ ભાવે છે. એમા પણ એના પ્રિય ટૂટી ફ્રુટી મોદક ને ચોકલેટ મોદક છે....જય શ્રી ગણેશાય નમ:|| 🕉️ શ્રી ગણેશાય નમઃ || Daxa Parmar -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
ઇન્સ્ટન્ટ માવા મોદક (Instant Mawa Modak Recipe In Gujarati)
મોદક ગણપતિ ચતુર્થી ના દિવસે બનાવે છેઅલગ અલગ ફ્લેવર્સ બને છેમે અહીં ઈલાયચી કેસર પીસ્તા ના બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
માવા ડ્રાય ફ્રુટ મોદક (Mawa dryfruit modak recipe in gujarati)
#GCબાપ્પા ના પ્રસાદ માટે હેલ્ધી ખાંડ ફ્રી ન્યુટ્રીશન થી ભરપુર ઇન્સ્ટન્ટ માવા મોદક. Harita Mendha -
કોપરા ગુલકંદ લાડુ (Kopra Gulkand Ladoo Recipe In Gujarati)
#DTRઆ લાડુ બહુ જ ઓછી સામગ્રી થી અને જલ્દી બની જાય છે. Arpita Shah -
મોદક(Modak Recipe In Gujarati)
#GCગણપતિ બાપ્પા માટે આ મોદક બનાવ્યા મારા સાસુ ગણપતિ મંદિરે ૧૦૦૮ મોદક નો ભોગ ધરાવતા હોય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને આ એક ટ્રેડીશનલ મોદક છે. Sachi Sanket Naik -
માવાના મોદક (Mava Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થીનો પવઁ ચાલી રહ્યો છે.ગણપતિ બાપાને મોદક બહુજ પ્રિય છે.એટલે આજે પ્રસાદમાં મોદક બનાવ્યા છે.માવાના મોદક બનાવા બહુ સરળ છે.#GC Hetal Panchal -
4 in 1 મોદક(4 In 1 Modak Recipe In Gujarati)
ગણેશ ચતુર્થી ના તહેવાર માટે ચાર ફ્લેવર્સ ના મોદક બનાવી પ્રસાદ ધરાવ્યો.#GC#માઇઇબુક Rajni Sanghavi -
-
-
પાઇનેપલ મોદક(Pineapple Modak Recipe In Gujarati)
#GCગણપતિ દાદા ને મોદક બહુ પ્રીય છે અને અત્યારે પાઇનેપન ની પણ સીઝન છે તો મે પાઇનેપલ મોદક બનાવ્યા Shrijal Baraiya -
ગુલકંદ મોદક અને ચોકલેટ મોદક(modak recipe in gujarati)
#GCગણપતિ બાપા ને તો કોઈ પણ ભોગ ધરાવીએ તો ગણપતિ બાપા ને તો પસંદ આવે જ છે પણ મોદક એમનો ફૅવરિટ હોય છે બે ટેસ્ટમાં બનાવવા પ્રયત્ન કર્યો અને ખુબ જ સરસ પ્રયત્ન રહ્યો Khushboo Vora -
-
-
-
માવા બદામ મોદક (Mawa Badam Modak recipe in Gujarati)
#વિકમીલ૨#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ13મોદક, એ ગણેશ જી ના પ્રિય છે. પારંપરિક મોદક ને ચોખા નો લોટ, ગોળ અને નારિયેળ થી બનાવમાં આવે છે અને તે સ્ટીમ કરીને બનાવાય છે અને તેનો આકાર તેના ખાસ મોલ્ડ દ્વારા અપાય છે.આજે મેં થોડા જુદી રીતે મોદક બનાવ્યા છે. જેમાં મેં માવા અને બદામ નો ઉપયોગ કર્યો છે. Deepa Rupani -
-
કેસર માવા મોદક (Kesar Mava Modak Recipe In Gujarati)
#GCRઅત્યારે બધા ના ઘરો માં અલગ અલગ વેરાયટી ના મોદક બનતા હોય છે. હું પણ મારા ઘરે આ એક વેરાયટી ના કરી છું પ્રસાદ માટે. Kunti Naik -
કેસર માવા મોદક (Saffron Mava Modak Recipe In Gujarati)
#SGC#cookpadindia#cookpadgujaratiકેસર માવા મોદક Ketki Dave -
કોકોનેટ ચોકલેટ ફજ મોદક 🥥(coconut chocolate fudge modak recipe in gujarati)
#GC#My post 31ચોકલેટ ફજ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં તેમાં થી મોદક બનાવ્યા ખૂબ જલદી થઈ જાય છે. Hetal Chirag Buch -
રસમલાઈ મોદક (Rasmalai Modak Recipe in Gujarati)
#GCR#ગણેશચતુર્થી_21#cookpadgujarati ગણપતિ બાપ્પા મોરિયા 🙏 મોદક નું નામ આવે એટલે સૌપ્રથમ સૌને ગણપતિ બાપ્પા જરૂરથી યાદ આવે છે. ભાદરવા મહિનાની ચોથના દિવસે આપણે ગણેશ ચતુર્થી ઉજવીએ છીએ. આપણે ગણપતિ બાપ્પા નો તહેવાર ઉજવતા હોઈએ અને એમને પ્રિય એવા મોદક ન બનાવીએ તો કેમ ચાલે તો આજે મેં ગણપતિ બાપ્પા ને અતિપ્રિય એવા રસમલાઈ મોદક બનાવ્યા છે. જે એકદમ સરળતાથી ઘર માં જ રહેલી સામગ્રી માંથી સહેલાઈ થી આ મોદક બનાવી સકાય છે. અને ગણપતિ બાપ્પા ને પ્રસાદ માં ભોગ તરીકે ચઢાવી શકાય છે. Daxa Parmar -
મિલ્ક પાઉડરના મોદક (Milk Powder Modak Recipe In Gujarati)
ગણેશ ઉત્સવ ચાલે છે. તો આપણે ને સૌ ગણેશજીને પ્રસાદ ધરાવવા અલગ અલગ રીતે મદદ બનાવીએ છીએ ગણપતિ બાપા ને પ્રસાદ ધરાવવા ઝડપથી બની જાય તેવા મોદક બનાવ્યા છે #GC Disha Bhindora
More Recipes
ટિપ્પણીઓ (7)