કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GC
#cookpadindia

#GC
#cookpadindia

વધુ વાંચો

રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GC
#cookpadindia

#GC
#cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 100 ગ્રામરવો
  • 100 ગ્રામટોપરાનું છીણ
  • 2 ટે સ્પૂનઘી
  • 200 ગ્રામકન્ડેન્સ્ડ મિલ્ક
  • 50 ગ્રામમિલ્ક પાઉડર
  • 300એમ.એલ. દૂધ
  • 1/4 ટી સ્પૂનરોઝ એસેન્સ
  • 1/2 ટી સ્પૂનરસમલાઈ એસેન્સ
  • 4ટે. ચમચી રોઝ સીરપ
  • 1/8 ટી સ્પૂનપિંક કલર
  • કેસર,બદામ કતરણ, પિસ્તા કતરણ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ રવાને ધીમા તાપે શેકો અને એક ડિશમાં કાઢી ને સાઈડમાં રાખો ત્યારબાદ ટોપરાના છીણ ને પણ શેકીને સાઈડમાં રાખો.

    રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નોન-સ્ટીક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં રવો શેકો. રવો શેકાઈ જાય એટલે તેમાં ગરમ દૂધ ઉમેરો અને તરત જ તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો અને મિક્સ કરો.

    રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં ટોપરાનું છીણ, મિલ્ક પાઉડર, એસેન્સ, રોઝ સીરપ, કલર નાખીને બધું એકસરખું મિક્સ કરો અને ગેસ બંધ કરી દો.

    રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ મિશ્રણ ઠરે એટલે તેમાં દૂધમાં પલાળેલું કેસર, બદામ, પિસ્તા, ઈલાયચી પાઉડર, જાયફળ નાખીને મિક્સ કરીને તેમાંથી મોદક બનાવો.

    રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોઝ રસ મલાઈ મોદક (Rose Rasmalai Modak recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Payal Mehta
Payal Mehta @Payal1901
પર August 27, 2020 16:55

ટિપ્પણીઓ (3)

Zainab Sadikot
Zainab Sadikot @cook_24526786
August 29, 2020 18:20
Ymmmeee
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 4th for રોઝ એસેન્સ
  2. 10th for મલાઈ

Keywords

Rose રસમલાઈ મોદક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બાબરુ(Babaru Recipe In Gujarati)
  2. ઓરેંજ શાહી ટુકડા લઝાનિયા એન્ડ કેનાપ્સ 🍊🍞(orange shahi tukda recipe in gujarati)
  3. કાશ્મીરી શાહી દમ આલુ (Kashmiri Shahi Dum Aloo Recipe in Gujarati)
  4. ચટપટી ચીઝી વેફર (Chatpati Cheese Wafer Recipe In Gujarati)
  5. સફેદ ચોળાનું પંજાબી શાક (White Beans Punjabi Sabji recipe in gujarati)
  1. દહીં ભલ્લા (દહીં વડા)(dahivada recipe in gujarati)
  2. પાનકો(panko recipe in gujarati)
  3. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  4. દાલ મખની(dal makhni recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13513149
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close