દાલ મખની(dal makhni recipe in gujarati)

# નોર્થ
આ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે.
દાલ મખની(dal makhni recipe in gujarati)
# નોર્થ
આ પંજાબની famous dish છે જે ખૂબ જ સ્વાદિષ્ટ ,પૌષ્ટિક અને હેલ્ધી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં આખા અડદ અને રાજમા લઈ તેને બરાબર ધોઈને ૮ કલાક પલાળી રાખવા.ત્યારબાદ તેને છ સીટી બોલાય ને બાફી લેવા.
- 2
હવે કઢાઈમાં તેલ મૂકો તેમાં જીરું, આખા સૂકા લાલ મરચાં, તજ,લવિંગ, તમાલ પત્ર, ઈલાયચી ઉમેરીને બરાબર શેકો.તેમાં ડુંગળી, ટામેટાની તૈયાર કરેલી પેસ્ટ ઉમેરો અને તેને બે મિનિટ માટે સાંતળો. તેમાં હવે ખસખસ અને મગજ કરીને પેસ્ટ ઉમેરો અને બરાબર સાંતળી લો. તેમાં લાલ મરચાનો પાઉડર,હળદર, ધાણાજીરુ, કિચન કિંગ મસાલો અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો. ત્યારબાદ તેમાં અડધો કપ પાણી ઉમેરીને મસાલાને ચઢવા દો. તેમાં હવે બાફેલા રાજમા અને આખા અડદ ને એકવાર ક્રશ કરીને ઉમેરો.
- 3
હવે મિક્સર જારમાં મગતરી ના બી, ખસખસ અને દૂધ ઉમેરીને તેને ચન કરી તેની પેસ્ટ તૈયાર કરો. હવે એક મિક્સર જારમાં ડુંગળી, ટામેટા, આદુ-લસણ-મરચાં ઉમેરીને તેને બરાબર ચન કરીને પેસ્ટ તૈયાર કરો.
- 4
ત્યારબાદ હવે તેમાં મલાઈ ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને તેલ છૂટું પડે ત્યાં સુધી તેને ચઢવા દો. હવે આપણી દાલ મખની ને એક બાઉલમાં લઈ તેની ઉપર બટર ઉમેરીને સર્વ કરો.આપણી દાલ મખની તૈયાર છે. તેને બટર રોટી,જીરા રાઈસ અને ડુંગળી જોડે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખોયા કાજુ (Khoya Kaju Recipe In Gujarati)
#નોર્થ આ પંજાબની ફેમસ ડીશ જે ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે. Nayna Nayak -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
વેજ દમ બિરયાની(veg dum biryani recipe in gujarati)
#સુપરશેફ4વેજ દમ બિરયાની શાકભાજી અને રાઈસ નું કોમ્બિનેશન છે જે ખાવામાં ખૂબ જ પૌષ્ટિક, હેલ્દી, ટેસ્ટી અને ગુણકારી છે Nayna Nayak -
દાલ મખની (Daal Makhni Recipe in Gujarati)
#GA4#week1#post2#Punjabi#ટ્રેડિંગ#week2#દાલ_મખની ( Daal Makhni Recipe in Gujarati ) દાલ મખની ઉત્તર ભારત, ખાસ કરી ને પંજાબ ની ખુબ પ્રખ્યાત વાનગી છે. તેને કાલી દાલ પણ કહેવાય છે. આખા અડદ અને રાજમાં તેના મુખ્ય ઘટકો છે. તેમાં ક્રીમ અને માખણ આગળ પડતું નાખવામાં આવતું હોવાથી એકદમ ક્રીમી લાગે છે જેથી જ તેને મખની કહેવામાં આવે છે. તે જીરા રાઈસ, પરાઠા અથવા નાન સાથે ખાઈ શકાય છે. મારી નાની દીકરી ને તો આ દાલ મખની બવ જ ભાવે છે. કારણ કે આમાં રાજમાં ઉમેરવામાં આવ્યા છે તો રાજમાં એના ફેવરિટ છે. Daxa Parmar -
-
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
આ એક ખુબ જ સુંદર અને ઓછા પદાર્થો અને ઓછા સમય મા બનતું શાક છે. #GA4 #WEEK1 #PUNJABI Moxida Birju Desai -
-
દાલ મખની (Dal makhni recipe in Gujarati)
દાલ મખની પંજાબી સ્ટાઈલમાં બનાવવામાં આવતી અડદની દાળ નો પ્રકાર છે જે ખૂબ જ ક્રીમી બને છે. દાલ મખની બનાવવા માટે આખા અડદ અને રાજ મા નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ છોડાવાળી અડદની દાળનો ઉપયોગ કરીને પણ દાલ મખની બનાવી શકાય. ખૂબ જ સરળ રીતે બનતી દાલ મખની ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સામાન્ય રીતે દાલ મખની નાન અને જીરા રાઈસ સાથે પીરસવામાં આવે છે પરંતુ રોટલી, પરાઠા કે પ્લેન રાઈસ સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
#GA4#week17આ રેસીપી મેં મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખી છે. મારા બાળકો ને આ ખૂબ ભાવે છે... Urvee Sodha -
-
પનીર મખની(paneer makhni recipe in Gujarati)
#યંગ જનરેશનની ફૅવરીટ ડીસ એટલે પનીર. પનીર મા પોટીન વિટામીન બી,કૅલ્શિયમ, મેગનિશીયમ,પોટેશિયમ, ફોસ્ફરસ ,ઝીક,સીલેનિયમ જેવી ખનીજો ભરપુર રહેલી છે .કૅન્સર થી બચાવે, પેગનેટ મહિલા માટે લાભદાયી હાડકાં મજબૂત બનાવે, બી.પી ઓછું કરવામાં મદદરૂપ થાય છે માટે બધા એ પનીર ખાવું જોઈએ Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
રેડ મખની ગ્રેવી(Red Makhani Gravy Recipe In Gujarati)
આ પંજાબી બેઝિક ગ્રેવી છે તેનાથી તમે કોઈ ભી પંજાબી ડીશ બનાવી શકો છો .સંગીતા જી નો ખુબ ખુબ આભાર🌹 જેમણે અમને ત્રણ પંજાબી ગ્રેવી ઝૂમ લાઈવ માં સરસ રીતે શીકવી છે. જેમાંથી મે એમની સાથે રેડ મખની ગ્રેવી બનાવી હતી એ ગ્રેવી માંથી મે કાજુ પનીર બટર મસાલા બનાવ્યું જે ખુબ જ ટેસ્ટી અને 100% restaurant સ્ટાઈલ માં બની હતી. Payal Sachanandani (payal's kitchen) -
પનીર મખની (Paneer Makhni Recipe In Gujarati)
પનીર મખની એક ક્રીમી પનીરની ગ્રેવી છે જે ટામેટા, કાજુ, મગજતરી અને અલગ અલગ પ્રકારના મસાલા ઉમેરીને બનાવવામાં આવે છે. પનીર મખની રોટી, નાન કે રાઈસ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની સામાન્ય રીતે આખી અડદ ની દાલ અને રાજમાં માંથી બનતી હોય છે. પરંતુ આજે માં કોમલ જી રેસિપી માં થી પ્રેરણા લઇ અડદ ની કાલી દાલ માં ચણા ની દાલ ઉમેરી ને માં કી દાલ / દાલ મખની પણ કહી શકીએ..આખા અડદ હોય છે અચાનક બનવાનું મન થતા ઘર માં અડદ ની કાળી દાળ હોતા તેમાં થી જ બનાવી... / માં કી દાલ Noopur Alok Vaishnav -
રેડ મખની ગ્રેવી (Red Makhani Gravy recipe In Gujarati)
#zoomclassરેડ ગ્રેવી પંજાબી સબ્જી નો રા જા ગણાય છે. આ રેડ ગ્રેવી ને મખની ગ્રેવી પણ કહેવાય. આ ગ્રેવી ફ્રીઝર માં 1 મહિનો રાખવામાં આવે છે. Richa Shahpatel -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
પંજાબી રેસીપી છે. પણ અમારા ઘરમાં બહુ જ ભાવે છે. બનાવવામાં એકદમ સરળ અને સ્વાદમાં સરસ. Pinky bhuptani -
જૈન રેડ ગ્રેવી (Jain Red Gravy Recipe In Gujarati)
સંગીતાબેન જૈનના ઝૂમ લાઈવ માં જોડાઈને મેં આ ગ્રેવી બનાવી છે બહુ જ સરસ બને છે એકદમ સ્મૂથ અને બેઝિક ગ્રેવી છે કે જે પંજાબી શાક બનાવવા માટે તેનો ઉપયોગ કરી શકાય છે ગ્રેવી રેડી હોય તો ફટાફટ કોઈપણ સબ્જી તૈયાર થઈ જાય છે થેંક્યુ સો મચ સંગીતાબેન આટલું સરસ લાઈવ પર સમજાવવા માટે અને આટલી સરસ ગ્રેવી શીખવાડવા માટે ખૂબ જ આભાર.... એકતા મેમ, પૂનમ મેમ અને દિશા મેમ એમનો પણ ખુબ ખુબ આભાર અને કુક પેડ ટીમનો પણ ખુબ ખુબ આભાર કે જે આટલું સરસ ઝૂમ પર લાઈવ સેશન ગોઠવવા માટે..... ગ્રેવી એટલે સરસ બને કે લાગે નહિ કે આ જૈન ગ્રેવી છે તેનો ટેસ્ટ એટલો જ સરસ આવે છે... Ankita Solanki -
દાલ મખની (Dal Makhani Recipe in Gujarati)
#નોર્થનોર્થ ઇન્ડિયા રેસીપી કોન્ટેસ્ટપોસ્ટ_૧#cookpadindia#cookpad_gujદાલ મખની પંજાબ ની એક ફેમસ વાનગી છે જે આખા કાળા અડદ ની દાળ માંથી બનાવવા માં આવે છે જે તાજુ ક્રીમ અથવા દહીં ઉમેરવા થી વધારે સ્વાદિષ્ટ બને છે. અને ઘઉં નાં પરાઠા, તંદુરી રોટી, નાન અથવા તો જીરા રાઈસ સાથે પણ ખાઈ શકાય છે. દાલ મખની મેં પહેલી વાર જ બનાવી અને ખૂબ જ ટેસ્ટી અને યમ્મી બની છે. અને મારા પરિવાર ને પણ ખૂબ ભાવી. એકદમ અલગ સ્વાદ નો અનુભવ કર્યો. Chandni Modi -
-
જૈન દાલ મખની (Jain Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ પંજાબ ખૂબ જ પ્રખ્યાત ડિશ છે.પંજાબ માં ઢાબા ની દાલ મખની વધારે ખવાય છે.આજે મે જૈન દાલ મખની બનાવી છે#ટ્રેડિંગ Nidhi Sanghvi -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#વિન્ટર ચેલેન્જ#WK2 શિયાળામાં લીલા વટાણા ખૂબ જ સારા મળે છે અને મીઠા પણ લાગે છે આ વટાણાને આપણે બારે માસ કરીએ પણ રાખીએ છીએ પણ જે મજા તાજા વટાણામાં છે તેમજ આ ભોજન વટાણામાં નથી Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
જીરા રાઈસ દાળ ફ્રાય(jeera rice and daal fry recipe in gujarati)
#GA4#week1#punjabiજીરા રાઈસ અને દાળ ફાય એ પંજાબની famous dish છે જે મેં લસણ અને ડુંગળી વગર બનાવી છે. Pinky Jain
More Recipes
ટિપ્પણીઓ