બદામ, કાજુ, સીંગની સુખડી (ચીકી)(Badam, kaju, sing Ni Sukhadi Recipe In Gujarati)

Bindiya Shah @14122011helushah
બદામ, કાજુ, સીંગની સુખડી (ચીકી)(Badam, kaju, sing Ni Sukhadi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સીંગ, બદામ, કાજુ અને ઓટ્સને ૫ મિનિટ શેકી લો
- 2
પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો અને ઘી ગરમ કરી તેમાં ગોળ નાખી એક ઉભરો આવે ત્યાં સુધી હલાવતા રહો ગોળ નો પાયો થઈ જાય પછી તેમાં ક્રશ કરેલું મિશ્રણ ઘી ગોળ માં નાખી ને ઝડપ થી હલાવી લો
- 3
પછી એક થાળીમાં પાથરી દો અને થોડી વાર પછી તેમાં કાપા પાડીને ઉપર થી ઈલાયચી પાઉડર જરૂર મુજબ ભભરાવી દો તો તૈયાર છે સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવી સુખડી....
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13519567










ટિપ્પણીઓ (2)