મેથી અને ડુંગળી ના મિક્ષ ગોટા(Methi Ane Dungali Na Mix Gota Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
આજે વરસાદ ના માહોલ માં ઝડપથી બને એવા આ ગોટા બનાવ્યા છે. #ફટાફટ
મેથી અને ડુંગળી ના મિક્ષ ગોટા(Methi Ane Dungali Na Mix Gota Recipe In Gujarati)
આજે વરસાદ ના માહોલ માં ઝડપથી બને એવા આ ગોટા બનાવ્યા છે. #ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
મેથી ની ભાજી ઝીણી સમારેલી, ડુંગળી સમારેલી લેવી
- 2
એક વાસણમાં સુજી,ચણા નો લોટ, એમાં ડુંગળી સમારેલી, મીઠું સ્વાદ પ્રમાણે ઊમેરો
- 3
એમાં તેલ, દહીં, મીઠું સ્વાદ પ્રમાણે, મરચું, લસણ બધું બરાબર ભેગું કરી લો. મિક્ષ કરો.
- 4
એમાં મેથી ની ભાજી ઝીણી સમારેલી ઊમેરો.જરૂર પડે ત્યારે પાણી નાખી દો. ખીરું તૈયાર કરો.
- 5
ગેસ પર તવા પર ધીમે તાપે તેલ ગરમ કરી તેમાં નાના ગોટા કરો. કલર બદલે પછી તેને પ્લેટ મા કાઢો. ચટણી અથવા સોસ અને ચા સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13554235

ટિપ્પણીઓ (17)