કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati)

Pinky Jain
Pinky Jain @cook_19815099

#GA4
#week4
#gravy
મેં પાસ્તા બનાવ્યા છે જેના માટે વ્હાઈટ ગ્રેવી બનાવી છે અને ચીઝનો ઉપયોગ નથી કર્યો તો પણ આ વ્હાઈટ gravyમાં પાસ્તા બહુ જ સરસ લાગે છે.

#GA4
#week4
#gravy
મેં પાસ્તા બનાવ્યા છે જેના માટે વ્હાઈટ ગ્રેવી બનાવી છે અને ચીઝનો ઉપયોગ નથી કર્યો તો પણ આ વ્હાઈટ gravyમાં પાસ્તા બહુ જ સરસ લાગે છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

25મિનિટ
3વ્યક્તિ
  • 1 કપપાસ્તા
  • વ્હાઈટ સોસ માટે.
  • 2 ચમચીઘી
  • 2 કપદૂધ
  • 1/4 ચમચીચીલી ફ્લેક્સ
  • 1/2 ચમચીઓરેગાનો
  • 1/2 ચમચીમરી પાઉડર
  • 2 ચમચીટોમેટો સોસ
  • 1/4 ચમચીબસીલ
  • 1/4 ચમચીપાર્સલે
  • 1 ચમચીગ્રીન ચીલી સોસ
  • શાક માટે
  • 2 ચમચીઘી
  • 4-5સમારેલી ફણસી
  • 1નાની સમારેલા કેપ્સીકમ s
  • 1/4 કપસ્વિટ કોર્ન ના દાણા
  • મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

25મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગરમ પાણી કરીને તેમાં એક ચમચી તેલ અને ચમચી મીઠુ ઉમેરીને ગરમ પાણીમાં પાસ્તા ઉમેરો અને ચાર થી પાંચ મિનિટ સુધી તેને ચઢવા દો અને પછી ગેસ બંધ કરીને ઠંડું પાણી રેડવું જેથી કરીને પાસ્તા ખુલ્લા ખુલ્લા બનશે.

    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક બીજા વાસણમાં ઘી ગરમ કરીને તેમાં લોટ શેકો. લોટ શેકાઈ જાય સુગંધ આવવા માંડે એટલે તેમાં ધીમે-ધીમે દૂધ રેડો કલર બદલાવવો જોઈએ નહીં.

    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેને લગાતાર ચલાવતા રહે તે ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું પછી ત્યાં મરી પાઉડર ઉમેરો અને ક્રિમી ટેક્સચર આવે એટલે તેને ગેસ બંધ કરી દેવો.

    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક બીજા વાસણમાં ઘી ગરમ કરીને તેમાં સ્વિટકોરન, ફણસી, શિમલા મરચા ઉમેરો અને સારી રીતે સાંતળો. થોડા ચડી જાય એટલે પછી આ શાક ને વ્હાઈટ સોસ મીક્સ કરો.

    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યારબાદ તેમાં બાફેલા પાસ્તા ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને ત્રણ-ચાર મિનિટ સુધી ઢાંકીને તેને ચડવા દો.

    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને ગરમા ગરમ પરોસો.

    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    વ્હાઈટ ગ્રેવીપાસ્તા(White Gravy pasta recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky Jain
Pinky Jain @cook_19815099
પર October 05, 2020 06:49

ટિપ્પણીઓ

Neha Dua
Neha Dua @cook_90450
October 05, 2020 13:07
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાસ્તા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગુજરાતી કઢીનો મસાલો (Gujarati kadhino Masalo Recipe in Gujarati)
  2. જુવાર ના બિસ્કીટ(Juvar Biscuit Recipe in Gujarati)
  3. આલુ મેથી થેપલા.(aloo methi thepala recipe in Gujarati)
  4. શ્રીખંડ (Shrikhand Recipe In Gujarati)
  5. મેગી પકોડા (Maggi Pakoda recipe in gujarati)
  1. વેજિટેબલ વફલ રવા સેન્ડવિચ (Vegetable Waffle Rava Sandwich Recipe In Gujarati)
  2. ટામેટા પાવડરની ખાટી મીઠી ચટણી (Tomato Powder Chutney Recipe In Gujarati)
  3. દુધીનો હલવો(Dudhi Halvo Recipe in Gujarati)
  4. ગાર્લિક બ્રેડ(Garlic Bread Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13561197
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close