ગુલાબ જાંબુ(gulab jambu recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ગુલાબ જાંબુ પેકેટમાંથી મિશ્રણ બહાર કાઢી તેમાં દૂધ ઉમેરી મસળી ને લોટ બાંધવો દૂધ વડે લોટ બાંધવાથી ગુલાબજાંબુ એકદમ સોફ્ટ થાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે
- 2
ત્યારબાદ તેની નાની-નાની ગોળીઓ વાળવી ગોળીવાળી યા બાદ એક કડાઈમાં ઘી ગરમ કરવું ઘી મીડીયમ આંચ પર ગરમ રાખો ગોળીઓ ને ધીમા ગેસ પર એકદમ બ્રાઉન કલરની ચડવી
- 3
એક ગેસ પર ચાસણી કરવી 600 ગ્રામ ખાંડ માં 600 મિલી પાણી ઉમેરવી તેને ઉકાળી લેવું
- 4
ચાસણી થયા બાદ તેમાં ગુલાબ જાંબુન બ્રાઉન કલરના થાય એટલે ઉમેરવા આપણા ગુલાબ જાંબુ તૈયાર ચાસણીમાં ઇલાયચી પાઉડર પણ ઉમેરી શકાય આપણી સ્વાદ અનુસાર ઇલાયચી પાઉડર ઉમેરી શકાય
- 5
ગુલાબ જામુન ગરમાગરમ પીરસી શકાય અને જો તેને ઠંડા કરવા હોય તો ફ્રીજમાં રાખીને પણ જમી શકાય
Keywords
Similar Recipes
More Recipes
- ઈન્સ્ટન્ટ મગ બ્રાઉની (Instant Cup Brownie Recipe in Gujarati)
- રોસ્ટેડ રેડ બેલ પેપર સ્પાઈસી હમુસ(Roasted Red bell Pepper Hummus Recipe In Gujarati)
- ચોકો ચીપ્સ કૂકીઝ (chocolate chips cookies recipe in gujarati)
- મેક્સિકન ટાર્ટલેટ્સ (Mexican tartlets recipe in gujarati)
- સનસેટ પેરેડાઈસ ફ્રેશ ફ્રુટ મોકટેલ(Sunset Paradise Mocktail Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13574853









ટિપ્પણીઓ (2)
My favourite 😋😋