સનસેટ પેરેડાઈસ ફ્રેશ ફ્રુટ મોકટેલ(Sunset Paradise Mocktail Recipe In Gujarati)

Hema Kamdar @Hema
#ફટાફટ
ખુબ જ ઓછાં ઘટક થી જલ્દી થી બની જતું ચટપટુ મોકટેલ છે.
સનસેટ પેરેડાઈસ ફ્રેશ ફ્રુટ મોકટેલ(Sunset Paradise Mocktail Recipe In Gujarati)
#ફટાફટ
ખુબ જ ઓછાં ઘટક થી જલ્દી થી બની જતું ચટપટુ મોકટેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
પીચ અને પ્લમ ની છાલ કાઢી લો.બંને નો અલગ અલગ છૂંદો કરો.૧ગ્લાસ માં પહેલા, પ્લમ નો ગર નાખો,તેના પર ધીમે થી પીચ નો ગર નાખો,તેના પર બરફ નો ચૂરો,તેના પર ખાંડ સીરપ અને લીંબુ નો રસ નાખો.તેના પર સ્પરાઇટ રેડો તો તૈયાર છે આપડું ચટપટુ મોકટેલ પીચી પ્લમ પેરેડાઈસ.
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktailબ્લેક મોકટેલમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ બ્લેક મોકટેલ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
મેંગો મોજીતો મોકટેલ (Mango Mojito Mocktail Recipe In Gujarati)
#કૈરી #મેંગો ખાવાની અને એમાંથી બનતી બધી જ રેસીપી મસ્ત લાગે છે, આજે બનાવ્યુ મોકટેલ ,મેંગો મોજીતો Nidhi Desai -
ઈન્ડિયન બ્લેકબેરી મોકટેલ (Indian Blackberry Mocktail Recipe In Gujarati)
#Viraj મેં વિરાજ ભાઈ ની રેસીપી થી કાળા જાંબુ નું મોકટેલ બનાવ્યું.હું જાંબુ નો પલ્પ ફ્રોઝન કરી રાખું છું. Alpa Pandya -
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)
#ટીકોફીમોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી... Dhara Panchamia -
-
-
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi -
જાંબુ પાઇનેપલ મોકટેલ(Jambu Mocktail Recipe in Gujarati)
#GA4#week17# Mocktail#પાઇનાજાંબુ મોકટેલ જામુન ને પાઇનેપલ સે કહાતું જો મેરે રંગ મે...💜... રંગ મીલાલે... સંગ🤝 મે હો લે...તો મોકટેલ🍹 બન જાયે unique...💃તો... જાંબુ & પાઇનેપલ નું મોકટેલ🍹 પી પાડો બાપ્પુડી.... અને ફટાફટ🤗🤷♀️ ફ્રેશ થઇ જાઓ Ketki Dave -
ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#MOCKTAILઅત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે. mrunali thaker vayeda -
ટોમેંગો મોકટેલ (Tomango Mocktail Recipe In Gujarati)
#GA4#week17#Mocktail#post 1.ટોમેંગો mocktail (ટોમેટો મેંગો)Recipe no 157.હંમેશા આપણે fruits કોલ્ડ્રિંક્સ તથા શરબત થી મોકટેલ બનાવવામાં આવે છે. પણ મેં આજે વેજીટેબલ માંથી એટલે કે ટામેટાં માંથી mocktail બનાવ્યું છે જે સ્વાદમાં લાજવાબ છે. Jyoti Shah -
બ્લ્યુ ડાયમંડ મોકટેલ (BLUE DIAMOND MOCKTAIL recipe in Gujarati)
#GA4#Week17#મોકટેલ#બ્લુય ડાયમંડ મોકટેલ ડ્રીંક (Blue Diamond Mocktail cold drink )🍊🍋🍹😋😋😋 Vaishali Thaker -
ગ્રીન બ્યુટી મોકટેલ
ગરમી મા ઠંડક આપતાં પીણાં પીવા નું વધારે બધા પસંદ કરતા હોય છે. અલગ અલગ પીણાં થી તાજગી મળે છે. આ પીણું બનાવવા માં ખુબ જ સરળ છે. જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
લીચી લવ મોકટેલ (Litchi Love Mocktail Recipe In Gujarati)
મને મારાં મીત્ર પાસેથી પ્રેરના મળી આ મોકટેલ બનવવાની. Krunal Rathod -
-
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
ઓરેન્જ કૂલર મોકટેલ (Orange Cooler Mocktail Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
મોકટેલ(Moktail Recipe in Gujarati)
એક અલગ જ કોમ્બિનેશન સાથે ખાટું મીઠું આ મોકટેલ એન્ટીઑકિસડન્ટસ થી ભરપૂર છે.#CookpadTurns4#Cookpadindia#fruits Riddhi Ankit Kamani -
પિન્ક લેમન મોકટેલ (Pink Lemon Moktail Recipe In Gujarati)
#GA4#WEET17મોકટેલ અલગ અલગ ઘણા પ્રકાર ના આવતા હોઈ છે. આપડે મોકટેલ ને વેલકમ ડ્રિન્ક તરીકે પ્રેઝન્ટ કરી શક્યે તો આજે મેં પિન્ક લેમન મોકટેલ બનાવ્યું છે. charmi jobanputra -
ફ્રુટ એન્ડ ટોમેટો મોકટેલ
જ્યુસ તો ઘણા પીધા હશે પણ આ નહી પીધુ હોય ક્યારેય.ઉપવાસ મા ફિકુ ખાઈ ને કંટાડ્યા હોય તો જીભ ને કાંઈક ચટાકો આપવા તૈયાર છે અવનવું પીણું.#માઇઇબુક પોસ્ટ 26#ઉપવાસ Riddhi Ankit Kamani -
-
મીન્ટ લેમન નું મોકટેલ (Mint Lemon Mocktail Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ.. સમર સ્પેશિયલ#supers Sangita Vyas -
-
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
મીનટી લેમન મોકટેલ (Minti Lemon Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 લેમન માં ખુબ જ પ્રમાણ માં વિટામિન સી હોય છે. તે આપણા શરીર માટે ખૂબ જ પ્રમાણ માં જરૂરી છે Apeksha Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13584269
ટિપ્પણીઓ (12)