રાયતા મરચાં(raita marcha recipe in gujarati)

Khushbu Sonpal @khushi_13
#ફટાફટ ખૂબ જ ઓછા સમયમાં બની જાતુ અથાણું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મરચાને લાંબી ચીર કરી લો હળદર, નમક લીંબુનો રસ નાખી ૫ મિનિટ સેટ થવા દો
- 2
મરચા ઉપર રાઈના કુરિયા મેથીના કુરિયા વરીયાળી નાખી દો હવે પેનમાં તેલ ગરમ કરો તેમા હિંગ આખા મરી હવે અે ગરમ કરેલો અને મરચા ઉપર રેડો બરાબર મિક્સ કરી દો તૈયાર છે રાયતા મરચા ગાંઠીયા ભાખરી સાથે ખુબ જ સરસ લાગે છે
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા પાસ્તા(masala pasta recipe in gujarati)
#ફટાફટ મસાલા પાસ્તા ખૂબ જ ઓછા સમયમાં આ બની જાય છે Khushbu Sonpal -
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11ભોજનમાં જો તાજા બનાવેલા રાયતા મરચાં હોય તો ભોજન નો સ્વાદ અનેકગણો વધી જાય છે.. Ranjan Kacha -
-
લાલ લીલા રાયતા મરચા (Red and green raita marcha recipe in Gujarati)
#GA4#week13લાલ લીલા મરચા આથેલા જે બહુ જ છે ફાઇન લાગે છે ખાવામાં ને જલ્દી પણ બની જાય છે આને તમે ફ્રીઝમાં 15 થી 20 દિવસ માટે તે જાજો ટાઈમ માટે પણ સ્ટોર કરી શકો છો Reena patel -
રાયતા મરચાં(Raita marcha in gujarati recipe)
#GA4#week13#chillyભોજન માં અલગ અલગ સાઈડ ડીશ ની મજા જ કંઈક ઔર હોઈ છે.. શિયાળો હોઈ મસ્ત મજાના લીલાછમ મરચાં દેખાય એટલે રાઈવાળા મરચાં બનાવવાનું મન થાય... KALPA -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB Week 11 આપણી ગુજરાતી થાળીમાં સાઈડ ડિશ તરીકે મરચા નું આગવું સ્થાન વર્ષોથી પરંપરાગત રીતે મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે પછી જાયે મરચા તળેલા હોય આથેલા હોય ભરેલા હોય કે સાદા સાદા હોય એ પોતાનું સ્થાન હજુ સુધી જાળવી રાખ્યું છે. આજે હું રાયના કુરિયા વાળા મરચા ની રેસીપી લઈને આવી છું. ખૂબ જ ઝડપથી બની જતા અને ખાવામાં સ્વાદિષ્ટ રેસીપી તૈયાર છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#RC4ગુજરાતીઓ ને મરચા બહુ ભાવે. જમવા માં મરચા ના હોય તો મજા ના આવે.એમાં પણ કાઠિયાવાડી ના ઘરે તો બપોર નું જમવાનું હોય કે રાત નું ભોજન હોય મરચા તો હોય જ. કાઠિયાવાડ માં અલગ અલગ રીત થી મરચા બનાવવા માં આવે છે. ઘણી વાર મરચા નું શાક પણ બનાવવા માં આવે છે. મરચા અલગ અલગ પ્રકારના મળે છે. અહીં રાયતા મરચા જોઈએ. Chhatbarshweta -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha recipe in Gujarati)
#EB#RC4#week11#cookpadgujarati#cookpadindia રાયતા મરચાં એક ગુજરાતી અથાણું છે. આ મરચાનું અથાણું બનાવવું ખૂબ જ સરળ છે. આ અથાણું ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે. આ અથાણું લીલા મરચાં, રાયના કુરિયા, લીંબુનો રસ અને મીઠા નો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ અથાણું બારે મહીના સુધી સરળતાથી સાચવી શકાય છે. રાયતાં મરચાં બનાવવા માટે લીલા કે લાલ મરચાનો ઉપયોગ કરી શકાય છે. Asmita Rupani -
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11#RC4#week4રાયતા મરચાં જલ્દી થી બની જાય છે. Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
રાઇતા મરચા (Raita Marcha Recipe In Gujarati)
#EB#WEEK11#RC4#GREENરાયતા મરચા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતું ઇન્સ્ટન્ટ અથાણું છે. તેને એકીસાથે બનાવીને આખો વર્ષ સાચવી તો શકાય છે પણ જ્યારે ખાવું હોય ત્યારે તાજેતાજૂ બનાવવામાં પણ વાર નથી લાગતી તે ઝડપથી બની જાય છે. બસ રાઈના કુરિયા ઘરમાં હોય તો મન થાય ત્યારે અથાણું બનાવી શકાય છે. Hetal Vithlani -
-
મરચાં નું અથાણું (Marcha Athanu Recipe In Gujarati)
#WK1#week1આ રેસિપી મેં મારા સાસુ પાસેથી શીખી છે. એકદમ સરળ અને ઓછા સમયમાં બનતું અથાણું છે.... જમવામાં પીરસવામાં આવે તો મજા પડી જાય... મૂળ કાઠિયાવાડી એટલે આ અથાણું તો હોવું જ જોઈએ..... Khyati's Kitchen
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13581883
ટિપ્પણીઓ (2)