હરિયાળી સાગો ખીચડી (Hariyali Sago Khichdi Recipe In Gujarati)

Kinjal Kukadia @Kinjal_3010
#FD
My frnd Anu favourite dish..
રાંધવાની સૂચનાઓ
- 1
250 ગ્રામ સાબુદાણા બરાબર ધોઈ ને ડૂબે તેટલું પાણી નાખી પલાળવા 6 કલાક
- 2
ત્યાર બાદ શીંગદાણા ને સેકી તેના ફોતરાં કાઢી પીસી લેવા. બટાકા ના કટકા કરવા નાના નાના.
- 3
હવે પલાળેલા સાબુદાણા માં 1/2 ચમચી મીઠું 2 ચમચી ખાંડ અને પીસેલો શીંગદાણા ના ભુકા ને એડ કરી મિક્સ કરો.
- 4
મિક્ષી માં 100 ગ્રામ કોથમીર 1 મોટો ટુકડો આદુ અને 3 લીલી મરચી એડ કરી પીસી લો.
- 5
હવે એક પેન માં 2 પાવરા તેલ મૂકી તેમાં 1 ચમચી જીરુ લીમડાના પાન અને હિંગ નાખી 2 ચમચી શીંગદાણા નાખો પછી તેમાં 1 મરચાની કટકી અને બટાકા નાખી થોડું મીઠું નાખી ચડવા દો અને કોથમીર મરચા આદુ ની પેસ્ટ ઉમેરો. બટાકા અડધા ચડે એટલે સાબુદાણા એડ કરી દો. અને 5 થી 7 મિનિટ પકાવો.
- 6
લો ત્યાર છે હરિયાળી સાગો ખીચડી દહીં અને ચેવડો સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13595067




ટિપ્પણીઓ