કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil રેસીપી મુખ્ય ફોટો

ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
Junagadh

#સાઈડ
#સાઇડ
પુડિંગ આપણે સામાન્ય રીતે ડેઝર્ટ માં બનાવતા હોઈએ છીએ...પરંતુ આ પુડિંગ એવું છે કે જમવામાં પણ બહુજ સરસ લાગે...જમવામાં ગમે તે બનાવ્યું હોઈ તેની સાથે ચાલે..જમવામાં સ્વાદ ની સાથે સ્વાસ્થ્ય પણ ઉમેરે અને નાના મોટા બધાને ભાવે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 minit
3 સર્વિંગ્સ
  • ૧/૨બાઉલ ઓટ્સ
  • ૭૦૦ એમએલ દૂધ
  • ૨ ચમચીકાજુ બદામનો ભૂકો
  • ૩-૪ ચમચી મધ
  • ૨ ચમચીકાજુ બદામ કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 minit
  1. 1

    સૌપ્રથમ જાડા તળિયા વાળી તપેલી માં ઓટ્સ લઈને ૨-૩ મિનિટ માટે મધ્યમ ગેસ પર શેકી લ્યો.

    ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil રેસીપી સ્ટેપ1ફોટો
    ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો. તેમજ મધ ઉમેરો અને મધ્યમ ગેસ પર ૫-૭ મિનિટ ઉકળવા દ્યો. પુડિંગ ઘટ્ટ થવા મન્ડે એટલે કાજુ બદામનો ભૂકો ઉમેરી મિક્સ કરી ગેસ બન્ધ કરી દયો.(પુડિંગ સમય સાથે વધુ ઘટ્ટ થશે, એટલે દૂધ એ માત્રા માં રાખવું)

    ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પુડિંગ સહેજ ઠંડું થાય એટલે અડધો કલાક ફ્રીઝ માં મૂકી કાજુ બદામ કતરણ થી સજાવી જ્મવા સાથે સર્વ કરો.

    ઓટ્સ નટ્સ પુડિંગ વિથ હની (oats nuts pudding with honey in gujaratil રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avanee Mashru
Avanee Mashru @cook_22548235
પર September 11, 2020 15:53
Junagadh
Cooking is an art.. And i am artist
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 11, 2020 16:04
Looks delicious 😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Top Search in

  1. 5th for મધ
  2. 9th for nuts

Keywords

ઓટ્સ Nuts પુડીંગ મધ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કઢી મસાલો(kadhi masala recipe in Gujarati)
  2. સીંગદાણા ની ચટણી (Peanuts Chutney Recipe In Gujarati)
  3. ખારી શીંગ સલાડ.(Salted Peanuts Salad Recipe in Gujarati)
  4. ગુજરાતી સ્ટાઇલ ફે્શ આંબા હળદર પીકલ(fresh aamba haldar pickle Recipe In Gujarati)
  5. પાવભાજી (Pau Bhaji Recipe In Gujarati)
  1. કાઠિયાવાડી લાસણીયા બટાકા
  2. કરમદા (karmda recipe in gujarati)
  3. દમ ચાલુ(dum Aalu recipe in gujarati)
  4. મસાલા પાપડ કોન(masala papad cone recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13617128
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close