કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#GA4
#વીક૧
#પોસ્ટ-૧
#પરાઠા

#GA4
#વીક૧
#પોસ્ટ-૧
#પરાઠા

વધુ વાંચો

વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#GA4
#વીક૧
#પોસ્ટ-૧
#પરાઠા

#GA4
#વીક૧
#પોસ્ટ-૧
#પરાઠા

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદો
  2. ૧વાટકો ઝીણી સમારેલી ડુંગળી
  3. ૧વાટકો ઝીણું સમારેલું ટમેટું
  4. ૧વાટકો ઝીણું સમારેલું કેપ્સીકમ
  5. ૧વાટકો ઝીણું સમારેલું કોબીજ
  6. લીલાં ધાણા
  7. ૨-૩ ચમચી પીઝા મસાલો
  8. ૧ વાટકીસેઝવાન ચટણી
  9. અમૂલ ચીઝ જરૂર મુજબ
  10. પાણી જરૂર મુજબ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કણક બાંધવા માટે ની રીત-સૌપ્રથમ એક બાઉલમાં મેંદો લ‌ઈ તેમાં ૩ ચમચી તેલ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી ને મીક્સ કરો.ત્યારબાદ પાણી ઉમેરી ને રોટલી જેવો લોટ બાંધી લો.

    વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પરાઠા બનાવવા માટેની રીત- સૌપ્રથમ લોટની રોટલી વણી લો.હવે એક રોટલી પર સેઝવાન ચટણી સ્પ્રેડ કરી તેના પર બધું શાકભાજી બરાબર પાથરી લો.પછી પીઝા મસાલો sprinkle કરી લો.

    વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેના પર ચીઝ ખમણી લો. હવે તે જ સાઇઝની બીજી રોટલી વણી લો.તેના પર સેઝવાન ચટણી સ્પ્રેડ કરી તેને પેલી રોટલી પર મૂકીને તેને સાઈડ પરથી બરાબર પ્રેશ કરી લો.પછી તેને હાથ થી થોડી પ્રેશ કરી લો જેથી તેમાં રહેલી હવા નીકળી જાય.

    વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને તવીમાં બટર અથવા તેલ લગાવી લો ફ્લેમ પર શેકી લો.થોડા કડક થવા દેવા જેથી ક્રિસ્પી બને.

  5. 5

    તમારા વેજ સેઝવાન ચીઝ પીઝા પરાઠા તૈયાર છે.. આને તમે ટોમેટો સોસ અથવા સેઝવાન ચટણી સાથે સર્વ કરી શકો છો...

    વેજ ચીઝ પીઝા પરાઠા(veg cheese pizza parotha recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર September 14, 2020 16:13
Navsari

ટિપ્પણીઓ (4)

Tejal Rathod Vaja
Tejal Rathod Vaja @Tejalvaja20
September 14, 2020 18:14
Looks nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઇડલી સંભાર (idli sambhar recipe in gujarati)
  2. પનીર કોફતા (Paneer Kofta Recipe In Gujarati)
  3. ફ્રૂટ એન્ડ યોગર્ટ પારફેટ (fruit and yogurt Parfait recipe in gujarati)
  4. ચીઝ પનીર અંગુરી.(cheese paneer angoori in Gujarati)
  5. પનીર મસાલા પરાઠા (Paneer Masala Paratha Recipe in Gujarati)
  1. પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
  2. બીટ ના પરોઠા(beetroot's paratha recipe in gujarati)
  3. Garlic Vada Pav
  4. પનીર પુલાવ(paneer pulav recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13638283
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close