પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)

પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કુકર ગેસ પર મૂકો તેમાં પાણી ઉમેરો પછી તેમાં બટાકા કુકર માં ઉમેરો પસી તેમાં મીઠું સ્વાદ અનુસાર બે સીટી મારો કુકર ઠંડુ થવા દો પછી બટાકા ને સોલી દો
- 2
ડુંગળી ટામેટા લસણ આદુ ને મિક્સ માં પીસી લો તેની પેસ્ટ બનાવો એક કઢાઈ માં તેલ ગરમ કરો તેમાં જીરુ હીંગ કડી પતા્ ઉમેરો વગાર કરો લસણ, આદુ મરચા, ડુંગળી ની પેસ્ટ ઉમેરવી ૨ મિનિટ સુધી ચઢવા દો પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરો.
- 3
ટામેટા ચડી જાય પછી મસાલો મિક્સ કરો કાજુ ની પેસ્ટ ઉમેરવી લાલ મરચું હળદર ધાણાજીરું મીઠું સ્વાદ પ્રમાણે ખાંડ મિક્સ કરો ગ્રેવી તૈયાર થાય એટલે તેમાં બટાકા ઉમેરીને બરાબર હલાવો પછી તેમા કોથમીર નાખી સર્વ કરો પરોઠા સાથે પીરસવું.
- 4
એક વાટકી ઘઉં નો લોટ લો તેમાં મીઠું સ્વાદ મુજબ, ૩ ચમચી તેલ ઉમેરી પાણી થી લોટ બાંધી લો.
- 5
આલુ પરોઠા માટે બાફેલા બટાકા માં મસાલો મિક્સ કરો લાલ મિચ હળદર નમક લીંબુ ખાંડ મીઠું સ્વાદ અનુસાર કોથમીર નાખી આલુપરોઠા માટે મસાલો તૈયાર કરો. નાની રોટલી વણો તેમાં બટાકા નો માવો ભરી ફરી રોટલી વણો ગેસ પર તવી મૂકો તેમાં આલુ પરોઠા ને તેલના ટુવા દો પછી પરોઠા સાથે દમ આલુ પીરસવું
- 6
દમ આલુ આલુ પરોઠા સાદા પરોઠા સાથે દહીં સાસ સાથે સર્વ કરવું ખાવા સ્વાદીષ્ટ લાગે છે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#weekend. recipe... @Darshcook_29046696Darshna Pandya -
-
-
-
-
-
-
-
-
-
દમ આલુ (Dum Aloo recipe in gujarati)
#ટ્રેડિંગ બટાકા ને શાક રાજા કહેવામાં આવે છે. બધા સાથે મિક્સ થઈ જાય છે. નાના બાળકોને અને મોટાઓને બધાને બટાકા બહુ ભાવે છે. બટાકા માંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે અહીં મેં દમઆલું નું શાક બનાવ્યું છે. જે મારા ઘરમાં બધાને બહુ પ્રિય છે. Parul Patel -
દમ આલુ (Dum aloo recipe in Gujarati)
#GA4 #Week6 આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપી અને બધા ને પસંદ આવે છે Kajal Rajpara -
-
દમ આલુ(Dum Aloo Recipe in Gujarati)
દમ આલુ નાના બટાકા ને ગ્રેવી સાથે સર્વ કરાતી સબ્જી છે. આ ગ્રેવી નો ટેસ્ટ એકદમ હોટેલ જેવો જ આવે છે. તમે પણ જરૂર આ રીતે બનાવશો.#GA4#WEEK4#GRAVY Rinkal Tanna -
-
-
-
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#Cooksnap#બટેકા#ડિનર Keshma Raichura -
-
-
-
-
દમ આલુ રાજમા (Dum Aalu Rajma Recipe in Gujarati)
#GA4#week1#punjabi#potato#પોસ્ટ2રાજમા ચાવલ પંજાબી ના ફેવરીટ છે અને બનારસી દમ આલુ બટેટા ને ફ્રાય કરી તેની વચ્ચેહોલ બનાવી ફ્રાય બટેટા નુ સ્ટફીન્ગ ભરવામા આવે છે રાજમા સાથે પોટેટો બોવજ ટેસ્ટિ લાગે છેતો મેં બનારસી દમ આલુ ને રાજમા ની ગ્રેવિ નુ ફુઝન બનાવી જીરા શાહિ જીરા રાઈસ સાથે સર્વ કર્યા ખુબજ ટેસ્ટિ રેસિપી બની Hetal Soni -
કાશ્મીરી દમ આલુ (Kashmiri Dum Aloo Recipe In Gujarati)
#નોર્થમે નોર્થ માટે કશ્મીર વાનગી બનાવી છે કશ્મીર મા લાલ મરચા ઉગે છે તો એનો ઉપયોગ કરી ને બનાવી છે કલર ખુબ જ સરસ આવ્યો છે આશા છે તમને ગમશે... H S Panchal -
-
પંજાબી દમ આલુ (Punjabi Dum Aloo Recipe In Gujarati)
#રેસ્ટોરન્ટકાશ્મીરી દમ આલુ, પંજાબી દમ આલુ, બનારસી દમ આલુ, સ્ટફ દમ આલુ જેવા વિવિધ પ્રકારના દમ આલુ પ્રખ્યાત છે.પહેલા એને પણ બિરિયાની ની જેમ દમ કરી ને જ બનાવવા માં આવતું. વડીલો ને પનીર નો પસંદ માં નથી આવતું તો એમનું રેસ્ટોરન્ટ માં દમ આલુ એક માનીતી ડીશ છે. Kunti Naik -
More Recipes
ટિપ્પણીઓ (2)