કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુખડી (Sukhdi recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુખડી (Sukhdi recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039

સુખડી (Sukhdi recipe in Gujarati)

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ નાનું બાઉલ ઘઉં નો લોટ
  • ૧/૨ નાનું બાઉલ દેશી ઘી
  • ૧/૨ નાનું બાઉલ દેશી ગોળ
  • ૨ ચમચીકાજુ બદામ ની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સુખડી બનાવવા માટે સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક પેન ને ગરમ કરવા મૂકો,અને તેમાં ઘી નાખો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ ઉમેરો, બધું બરોબર મિક્સ કરો અને ધીમાં તાપે બદામી રંગ થાય ત્યાં સુધી શેકો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે બદામી રંગનો લોટ શેકાય જાય એટલે ગેસ બંધ કરી દો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગેસ બંધ કરી લીધાં પછી એક મિનિટ હલાવતાં રહો અને પછી તેમાં ગોળ ઉમેરો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ગોળ ઉમેરો એટલે તરત જ બધું બરોબર મિક્સ કરવા લાગો ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે એક નાની પ્લેટ માં નીચે ઘી લગાવી દયો, અને તેમાં શેકેલું પૂરણ નાખી દો અને તેને ચમચા વડે બરોબર સેટ કરી લ્યો

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    સેટ થઇ ગયા પછી તેની ઉપર કાજુ, બદામ ની કતરણ થી સજાવી લ્યો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    અને તેને ચમચા થી દબાવી દયો કે જેથી તે અંદર સુધી લાગી જાય

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    થોડીવાર ઠંડુ થવા દો અને પછી તેમાં છરી મારી આપની પસંદ ના ટુકડાં કરી લ્યો,

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે, એક પ્લેટ માં તે ટુકડાં લઈ સર્વ કરો..આ સુખડી બધાં ને ખૂબ જ સારી લાગે છે અને એકદમ ફટાફટ તૈયાર થઈ જાય છે..તમે પણ જરૂર ટ્રાય કરજો..

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    તો રેડી છે સ્વાદિષ્ટ અને હેલ્ધી એવી આ સુખડી..

    સુખડી (Sukhdi recipe in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    આભાર....

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jagruti Desai
Jagruti Desai @cook_21979039
પર September 17, 2020 09:11

ટિપ્પણીઓ

Dipti Patel
Dipti Patel @dipti_813
September 17, 2020 09:17
Very nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સુખડી

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. શ્રીખંડ રાસ્પબેરી પન્ના કોટ્ટા(Shrikhand Raspberi Panna Kotta Recipe In Gujarati)
  2. ચીઝી હેશ બ્રાઉન પોટેટોઝ (Cheesy HashBrown Potato Recipe In Gujarati)
  3. ઈડલી સંભાર (Idli Sambar Recipe In Gujarati)
  4. દહીં તિખારી (dahi tikhari recipe in Gujarati)
  5. પનીર ભુરજી (Paneer Bhurji Recipe In Gujarati)
  1. શેલો ફ્રાય ખાટા ઢોકળા(Dhokla Recipe In Gujarati)
  2. મસાલા કુલચા પરાઠા (masala kulcha paratha Recipe In Gujarati)
  3. ચીઝ સેઝવાન ફ્રેન્કી & પનીર ફ્રેન્કી
  4. વેજીટેબલ જયપુરી (Vegetable Jaipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13655927
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close