કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati)

Janvi Patel
Janvi Patel @jhanvi1504

#GA4 # WEEK1

#GA4 # WEEK1

વધુ વાંચો

વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati)

Janvi Patel
Janvi Patel @jhanvi1504

#GA4 # WEEK1

#GA4 # WEEK1

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનીટ
૨
  1. ૧/૨ વાટકીફલાવર
  2. ૧/૨ વાટકીગાજર
  3. ૧/૨ વાટકીવટાણા
  4. ૧/૨ વાટકીકેપ્સીકમ
  5. ૧ નંગ ટમેટુ ઝીણુ સમારેલુ
  6. ૨ નંગ ડુંગળી ઝીણી સમારેલી
  7. ૧ નંગ લીલું મરચું
  8. ૭-૮ નંગ લસણની કળી
  9. ૧/૨ ચમચી આદું
  10. ૫-૬ નંગ કાજુ
  11. ૧ ચમચીમગજતરી ના બી
  12. ૨ નંગ પાપડ શેકેલા
  13. ૧ ચમચીલાલ મરચુ પાઉડર
  14. ૧ ચમચીકીચન કીંગ મસાલો
  15. ૧ ચમચીગરમ મસાલો
  16. ૧/૨ ચમચીહળદર
  17. ૧ ચમચીઘાણાજીરુ
  18. ૧ ચમચીવઘાર માટે જીરું
  19. ૨ નંગ સુકા લાલ મરચા
  20. સ્વાદ મુજબમીઠું
  21. સ્વાદ મુજબચીઝ
  22. ૧/૨ ચમચી કસ્તુરી મેથી
  23. ૨ નંગ પાપડ ગાર્નીશ માટે
  24. ૪ ચમચીતેલ
  25. ૧ ચમચીબટર
  26. ૧/૨ નાની વાટકીપાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ ઝીણા સમારેલા ટામેટા અને ડુંગળી લો. એક પેન લો તેમાં ૨ ચમચી તેલ મુકો તેલ આવી જાય એટલે તેમાં ડુંગળી નાખો ડુંગળી ને બ્રાઉન કલર ની થાય ત્યાં સુઘી શેકો ત્યાર બાદ તેમાં ટમેટું ઉમેરો થોડું હલાવો ત્યાર બાદ તેમાં થોડું મીઠું, મરચું, ધાણાજીરું અને થોડું પાણી નાખી ગ્રેવી રેડી કરો.

    વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફરીથી ૧ પેન લો. પેન માં ૨ ચમચી તેલ અને ૧ ચમચી બટર ઉમેરો. પછી તેમાં જીરું અને સૂકા લાલ મરચા ઉમેરો ત્યાર બાદ તેમાં બાફેલા શાક ઉમેરો. એને ૩-૪ વાર હલાવો. ત્યાર બાદ તેમાં કસૂરી મેથી,મરચુ પાઉડર, મીઠું, હળદર, કીચન કીંગ મસાલો, ગરમ મસાલો તથા ધાણાજીરું નાખી હલાવો. ત્યારબાદ તેમાં અડઘી વાટકી ટામેટાં પ્યુરી અને કાજુ તથા મગજતરી ના બી ની પેસ્ટ ઉમેરો. ફરીથી ૨-૩ મીનીટ હલાવો. ત્યારબાદ તેમાં ૨ શેકેલા પાપડ નો ભૂકો કરી ઉમેરો ફરીથી હલાવો ગેસ બંધ કરી ચીઝ ને છીણી ને ઉમેરો અને પાપડ વડે ગાર્નિશ કરો. તો તૈયાર છે સબ્જી.

    વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. ચીઝ જયપુરી(Veg. Cheese jaipuri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Janvi Patel
Janvi Patel @jhanvi1504
પર September 18, 2020 17:48

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વાટી દાળ ના ઢોકળા (Vati Dal Na Dhokla Recipe In Gujarati)
  2. પેરી પેરી મસાલો (હોમમેઈડ)(Pari Pari Masala Recipe In Gujarati)
  3. દહીં નો હલવો (curd halwa recipe in Guajarati)
  4. (ખમણ)(khaman recipe in Gujarati)
  5. ખાટા ઢોકળા (Dhokla Recipe In Gujarati)
  1. સાબુદાણા વડા(Sabudana Vada Recipe in Gujarati)
  2. રસાવાળા મસાલા ચણા(masala Chana Recipe In Guajarati)
  3. સુખડી (Sukhadi Recipe In Gujarati)
  4. બટેટા ની ટીકી ચાટ (Potato Tikki Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13665833
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close