સુખડી(Sukhdi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પહેલા કડાઇ માં 2 ચમચા ઘી લઇ તેમને ગરમ થવા દો
- 2
ત્યાર બાદ ઘી ગરમ થાય એટલે તેમાં ઘઉં નો લોટ ઉંમેરો મીડીયમ ગેસ પર રાખી તમને શેકવાનો
- 3
તેમને લાલાશ પડતો થાય ત્યાં લગી લોટ ને શેકાવાનો અને જરૂર લાગે તો ઘી ઉંપર થી વધારે ઉમેરી શકો
- 4
ત્યાર બાદ શેકાઇ જાય એટલે ગોળ નાખી મિક્સ કરી લો અને થાળી માં ઘી લગાડી પાથરી દો અને ત્યારબાદ તેમના ચોસલા પાડી તેમાં ઉપર થી ટોપરાનું ખમણ ગાર્નિશીંગ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13679851








ટિપ્પણીઓ