રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)

રસગુલ્લા(Rasgulla Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દૂધની તપેલીમાં કાઢી ઉકાળવા મુકો તેને સતત હલાવતા રહો જેથી તેના ઉપર મલાઈ આવે નહીં દૂધમાં ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો અને તેને બેથી ત્રણ મિનિટ ઠંડું પડવા દો લીંબુનો રસ લો તેમાં બે ચમચી પાણી નાખી આ રસ એક ચમચી કરી દૂધમાં નાખો અને એક જ દિશામાં હલાવતાં રહો એટલે દૂધમાંથી પનીર છૂટું પનીર બની જશે હવે તેને ચોખ્ખા પાણીથી ધોઈ લો
- 2
બધું પાણી નીકળી જાય એટલે તેના ઉપર તેને કપડામાં બાંધી તેના ઉપર એક પ્લેટ મૂકી વજન કે દસ મિનિટ માટે રહેવા દો હવે બનીને પ્લેટમાં કાઢો અને તેને હથેળીની મદદથી હળવા હાથે થી 6 મિનિટ માટે મસળી મિક્સ કરો તેમાં કોર્નફલોર ઉમેરી મિક્સ કરી તેના નાના-નાના બોલ્સ વાળો
- 3
ચાસણી બનાવવા માટે એક મોટું પહોળું વાસણ લો તેમાં ખાંડ નાખો અને ૫ કપ પાણી નાખો તમે ખાંડ ઓગળે ત્યાં સુધી તેને થવા દો આપણે તારી ચાસણી કરવાના નથી
- 4
હવે ઉકળતા પાણી માં એક એક કરીપનીર ના બોલ નાખો ગેસ ફાસ્ટ રાખી બે મિનિટ થવા દો તેમાં ઇલાયચી નાખો અને બેચાર કેસરના તાંતણા નાખો હવે તેને ઢાંકણ ઢાંકી 7 થી 8 મિનિટે થવા દઉ બીજી સાથે થવા દો હવે પાન નું ઢાંકણું ખોલી બીજું સાથે આઠ મિનિટ થવા દોવચ્ચે ચમચાની મદદથી બેથી ત્રણ વખત ગરમ પાણી નાખો અને ગેસ બંધ કરી તેને ઢાંકણ ઢાંકીઠંડુ પડવા દોઠંડુ પડી જાય એટલે તેને ફ્રીઝમાં મૂકી સર્વિંગ પ્લેટમાં લઈ લો અને કેસરના તાંતણા નાખી સર્વ કરો
- 5
છે નાના-મોટા સૌને ભાવતા એકદમ રસીલા રસગુલ્લા તે જોઈને જ ખાવાનું મન થઈ જાય આશા છે તમને બધાને ગમશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બંગાલી રસગુલ્લા (rasgulla recipe in gujarati)
રસગુલ્લા એક બંગાળી સ્વીટ્સ છે જે દરેક લોકોની પ્રિય હોય છે જે વધારે તો ગાયના દૂધમાંથી બનાવવામાં આવે છે જે ટેસ્ટ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે#માઇઇબુક#ઈસ્ટ Nidhi Jay Vinda -
રસગુલ્લા(rasgulla recipe in gujArati)
રસગુલ્લા એક બંગાળી મીઠાઈ છે. અમારા ઘરમાં બધાના ફેવરેટ છે એટલે તે વારંવાર બનતા હોય છે. Khilana Gudhka -
કેસર રસગુલ્લા
રસગુલ્લા એક લોકપ્રિય બંગાળી મીઠાઈ છે. આજના જમાનામાં આ મીઠાઈ બંગાળ જ નહીં પરંતુ પૂરા વિશ્વમાં લોકપ્રિય છે. જે મુખ્યપણે દૂધમાંથી બનાવવામાં આવે છે. કેસર રસગુલ્લા નોર્મલ રસગુલ્લા કરતાં થોડા અલગ છે જેમાં કેસરનો પણ સ્વાદ ઉમેરીશું. Dip's Kitchen -
-
-
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા અથવા રોસોગોલા એ ભારતીય સિરાપી ડેઝર્ટ છે જે ભારતીય ઉપખંડમાં અને દક્ષિણ એશિયાના પ્રદેશોમાં લોકપ્રિય છે. તે પનીર થી બનાવવામાં આવે છે. Shilpa's kitchen Recipes -
-
બંગાલી રસગુલ્લા
રસગુલ્લા જે નાનાથી લઈને મોટા દરેકને ફેવરિટ હોય છે અને આ બંગાળી સ્વીટ્સ ને ઘરે પણ આપણે એટલી જ સરળતાથી બનાવી શકીએ છીએ#cookwellchef#ebook#RB7 Nidhi Jay Vinda -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#ff1રસગુલ્લા બનાવવા માટે ખૂબ જ સરસ હોય છે...અને એ ઘરે જ દુધ ફાડી ને બનાવી એ એટલે ફરાળ માટે ઘણા મીઠું પણ ન લેતા હોય.. એમના માટે ખૂબ જ હેલ્થ માટે ફાયદાકારક છે.. કેમકે પનીર અને ખાંડ ખુબ જ ઝડપથી શરીર ને એનર્જી આપે છે.. અને ઉપવાસ માં આવી હેલ્થી મીઠાઈ ખાવા થી શરીર માં કમજોરી આવતી નથી.. Sunita Vaghela -
"રસગુલ્લા"(rasgulla recipe in gujarati)
#ઈસ્ટ#સાતમરસગુલ્લા એ આમ તો જલ્દી બની જતી બંગાળી મિઠાઈ છે વળી એકદમ ઠંડા જ ખાઈ શકાય. સાતમમાં દરેક વખતે પૂરણપોળી ,સૂખડી,મોહનથાળ એવું બનાવવા કરતાં રસગુલ્લા વધુ સારા લાગે વળી ફરાળમા પણ ખાઈ શકાય એવું વિચારી મેં આખરે આજે "રસગુલ્લા"બનાવી જ નાખ્યા. તમે પણ બનાવજો.હું રેશીપી આપું છું ને........... Smitaben R dave -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#Rasgullaકેલ્શિયમથી ભરપૂર એવા સોફ્ટ સોફ્ટ રસગુલ્લા તૈયાર છે Sonal Karia -
-
રોઝ ફ્લેવર ના રસગુલ્લા
#દૂધબંગાળી મીઠાઈ રસગુલ્લા મને બહુ ભાવે છે પણ ફ્લેવર વગર ના સફેદ રસગુલ્લા ખાઈ ને કંટાળી ગઈ હોવા થી ગુગલ પર સર્ચ કરતા જાણવા મળ્યું કે કોલકાતા માં અલગ અલગ ફ્લેવર્સ ના રંગબેરંગી રસગુલ્લા મળે છે. તેના પરથી મને વિચાર આવ્યો કે સફેદ રસગુલ્લા ને નેચરલ ફ્લેવર આપી કલરફૂલ બનાવી શકાય જે ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે...... અને બની ગયા રોઝ ફલેવર ના રસગુલ્લા! Ejal Sanil Maru -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટરસગુલ્લા એ એક બંગાળી મીઠાઈ છે. જે પનીર માથી બને છે. જેને ઘરે બનાવી ખુબ જ સરળ છે અને બધા ને ઘર માં નાના મોટા ને ભાવે છે ને દરેક શુભ પ્રશંગે ઘરે બનાવે છે. Swara Parikh -
ભાત નાં રસગુલ્લા (Rice rasgulla recipe in Gujrati)
#ભાતદોસ્તો પનીર ના રસગુલ્લા ઘણી વખત ખાધા હશે.. આજે આપણે ભાત માંથી રસગુલ્લા ટ્રાય કરશું.. અને આ ખાવામાં ખુબજ સ્વાદિષ્ટ લાગે છે.. તમે પણ જરુર ટ્રાય કરજો.. Pratiksha's kitchen. -
-
-
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
બંગાળી મિષ્ટાનની વાત આવે એટલે રસગુલ્લા જ યાદ આવે. #RC2 Dr. Pushpa Dixit -
-
-
રસગુલ્લા ચોકલેટ (Rasgulla Chocolate Recipe In Gujarati)
#PCપનીરમાંથી ફુલ ઓફ પ્રોટીન મળે છે ખૂબ અલગ અલગ પનીરમાંથી આપણે રેસીપી બનાવીએ છીએ મીઠાઈ પણ ખુબ જ સરસ બને છે તેમાં પણ રસગુલ્લા ઓલ ટાઈમ ફેવરિટ રેસીપી માં આવે તેમાં આજે મેં રસગુલ્લા બનાવી અને તેને ચોકલેટ માં ડીપ કરી અને ચોકલેટ બોલ બનાવું તો કેવું? મને ખૂબ જ આ વિચાર ગમ્યો અને મેં બનાવી. Manisha Hathi -
રસગુલ્લા (Ras Gulla Recipe In Gujarati)
#GA4 #Week6પનીર સ્પેશ્યલPaneer specialઘણીવાર મહેમાન આવવાના હોય ત્યારે મેનુ નક્કી કરતી વખતે મીઠાઈ બહારથી લઇ આવવાનું વિચારીએ છીએ. પણ થોડું પ્લાનીંગ કર્યું હોય તો આપણે મીઠાઈ ઘરે બનાવીને ઉપયોગમાં લઇ શકાય છે.આજે પનીર માથી બનાવી શકાય એવી મીઠાઈ ની વાત કરીએ તો આજે રસગુલ્લા ઘરે કેમ બનાવાય તેની રીત જોઈએ .. રસગુલ્લા માટે પહેલા સારું પનીર જોઈએ. એકદમ નરમ પનીર બનાવીએ . Chhatbarshweta -
કચ્છી મિનિ પાઈનેપલ સાટા (Kutchi Mini Pineapple Satta Recipe In Gujarati)
#Maમીઠાઈ એક એવી વસ્તુ છે જે દરેક સ્ત્રી એની માઁ અથવા બા પાસે શીખી હોય છે. એક એવી જ કચ્છી મીઠાઈ એટકે કે સાટા જે ખુબ જ સરળ છતાં ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ એક એવી મીઠાઈ છે જે કચ્છ પ્રાંત મા ખુબ જ વખણાય છે. દેશી ઘી મા બનેલી આ મીઠાઈ સાતમ આઠમ ના તહેવાર ઉપરાંત દરેક નાના મોટા પ્રસંગે સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
રસગુલ્લા (rasgulla recipe in gujarati)
#ઈસ્ટભારત ના દરેક રાજ્ય ની ખોરાક પદ્ધતિ ખૂબ જ સરસ છે અને દરેક ની એક ખાસિયત છે આજે મેં બંગાળ ની મીઠાઈ રસગુલ્લા બનાવ્યા છે જે ખૂબ સરસ બન્યા છે Dipal Parmar -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#mrPost 10રસ ગલ્લા એ બંગાળી સ્વીટ છે.દૂધ નું પનીર બનાવી ને ધરે જ બનાવી શકાય છે. Varsha Dave -
કેસર રસગુલ્લા (kesar rasgulla recipe in gujarati)
#મોમમારી મમ્મી રસગુલ્લા સોફ્ટ અને સ્પોન્જી બનાવતી હતી. મારા કીડસ ને પણ બહુ ભાવે છે માટે હું પણ બનાવું છું. Parul Patel -
-
રસગુલ્લા (Rasgulla Recipe in Gujarati)
#GA4#Week24રસગુલ્લા એકદમ ઓછી વસ્તુ થી અને સરળ રીતે ઘર માં હાજર હોય એ જ વસ્તુઓ થી બનતી મીઠાઈ છે અને એકદમ ફટાફટ અને બધા ને ભાવે એવી મીઠાઈ. Mansi Doshi -
રસગુલ્લા (Rasgulla Recipe In Gujarati)
#RC2#Week2આ રેસિપી મુળ બંગાળ ની છે..પણ ગુજરાતી લોકો ને પણ ખુબ જ પ્રિય છે.. મેં આજે આપણો રેઈન્બો ચેલેન્જ માં વ્હાઈટ વાનગી માટે આ રસગુલ્લા બનાવ્યા.. ખૂબ જ સરસ બન્યા છે..તો રેસિપી તમારી સાથે શેર કરૂં..તમે પણ બનાવતા જ હશો..ના બનાવતા હોય તો..આ રેસિપી પ્રમાણે જરૂર બનાવશો.. પરફેક્ટ બનશે.. Sunita Vaghela -
રસગુલ્લા(Rasgulla recipe in Gujarati)
#GA4 #Week10 મે આજે દેવદિવાળી છે તો રસગુલ્લા બનાવ્યા છે. એકદમ સપંજી બનીયા છે.મે થોડા ચપટા બનાવ્યા છે રસમલાઈ માં પણ ચાલે...માટે 😊Hina Doshi
More Recipes
ટિપ્પણીઓ (2)