સ્વીટ બનાના(sweet Banana Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરો પછી એક પેનમાં ઘી મૂકી ગરમ થાય એટલે તેમાં જીરૂં થી વઘાર કરો પછી તેમાં કેળા ઉમેરો અને તેને બે મિનિટ માટે સાંતળો
- 2
પછી તેમાં દૂધ ઉમેરી પાછું એક મીનીટ સાંતળો પછી તેમાં ખાંડ નાખી એક મિનીટ હલાવી ઉતારી લો તો તૈયાર છે સ્વીટ 🍌
- 3
આ કેળા ની રેસીપી ફરાર માં લઇ શકાય છે અત્યારે પુરષોત્તમ મહીનો ચાલતો હોવાથી મને એમ થયું કે કેળા હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક હોવાથી ફરાર માં લઇ શકાય
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13712957













ટિપ્પણીઓ